________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्र 'बहु कूरकम्मा' बहु क्रूरकर्माणो नारकाः, ये पूर्वजन्मनि अनेकमाणातिपातादिरूपकुत्सित कर्म कृतवन्तः ते इत्थंभूताः । तथा 'चिरद्वितीया' चिरस्थितिकाः चिरकालपर्यन्तस्थायिनः 'बद्धा' बद्धाः सन्तः 'अरहस्सरा' अरहःस्वराः-अव्यक्त माकन्दनस्वरवन्तः 'चिट्ठति' तिष्ठन्ति-ताशाकाष्ठमज्वलिताऽग्निनरकस्थाने वसन्ति । एकं तथाविधं प्राणिनां घातस्थानमस्ति, यत् सर्वदैव निरिन्धनेनाऽपि पसिना ज्वलितं भवति। तथाविधनरकावासे ते पापिनीवा बद्धा भवन्ति पापकर्मणां फलोपभोगाय । तत्र बद्धास्ते जीवाः पापकर्माणः तत्र चिरं निवसन्ति, सा वेदनया निरन्तरं दुःखिताः सन्तः सकरुणं रुदन्त आसते ॥११॥ अग्नि जलती रहती है। उस स्थान में उन नारक जीवों को बांध दिया जाता है जो अत्यन्त क्रूर कर्म करनेवाले हैं अर्थात् जिन्होंने पूर्वजन्म में प्राणातिपात आदि कुत्सित कृत्य किये हैं और जो चिर. काल तक नरक में रहने वाले हैं । जब उन नारकों को उस स्थान में बांध दिये जाते हैं तो वे बहुत जोर से रुदन करते रहते हैं।
अभिप्राय यह है कि नरक में प्राणियों के घात का एक स्थान है। वह स्थान विना ईधन की अग्नि से सदैव जलता रहता है। उस नरकावास रूप स्थान में उन पापी जीवों को बांध दिये जाते हैं जिससे थे. अपने पापकर्मों का पूरा फल भोग सके । वे पापी वहां लम्बे समय तक बांधे रहते हैं तथा वेदना के कारण निरन्तर दुःखी होकर दीनता पूर्ण रुदन करते रहते हैं ॥११॥
સ્થાન છે. જેમણે પ્રાણાતિપાત આદિ અત્યન્ત કુકર્મોનું પૂર્વભવમાં સેવન કર્યા હોય છે એવાં નારકાને ત્યાં બાંધી દેવામાં આવે છે. ત્યારે તેમનો આર્યકાળ ઘણે જ લાંબો હોય છે. જ્યારે તેમને તે ઉણ સ્થાનમાં બાંધવામાં આવે છે, ત્યારે તેઓ કરુણાજનક ચિત્કાર અને રુદન કરે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે. તે સ્થાન કાષ્ઠાદિ વિનાના અગ્નિથી સદા પ્રજવલિત રહે છે. તે નરકાવાસ રૂપે સ્થાનમાં તે પાપી ને બધી દેવામાં આવે છે. તેઓ તેમના પૂર્વભવેનાં પાપકર્મોનું ફળ ત્યાં જોગવ્યા કરે છે. જ્યાં સુધી તેઓ તેમનાં પાપકર્મોનું ફળ પૂરેપૂરું ભેગવી લેતા નથી, ત્યાં સુધી તેમને ત્યાં જ બાંધી રાખવામાં આવે છે. ઘણા લાંબા સમય સુધી તે ઉણ સ્થાનમાં બંધાયેલા રહેવાને કારણે તેમને એટલી બધી વેદના થાય છે કે તેઓ નિરતર દીનતાપૂર્ણ રુદન કર્યા કરે છે. ૧૧
For Private And Personal Use Only