________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतासूत्र तप्पेहि' विवध्यतः बहुविधबन्धनैना । तथा-'विवण्णचित्ते' विषण्णचित्तान , मूञ्छितान् अपरान मारकजीवान् । 'कोहवलि करिति' खण्डशः कर्तयित्वा नगरपलिं कुर्वन्ति इतस्ततः निःक्षिपन्ति । पापकर्मप्रेरिताः परमाधार्मिकाः पराधीनं तं नारकिजीवं पंकदिग्धकण्टकिला भूमि विस्तृतां चालयन्ति । तथा-अन्यं नारकिजीवमनेकप्रकारेण बद्ध्वा मूछितं नारकिजीवं कुट्टयित्वा खण्डशः कृत्वा नगरबलिवत् इतस्ततः क्षिपन्तीति ॥१६॥ मूलम्-वेतालिए नाम महाभितावे एगायते पेवयमतलिक्खे। - हम्मति तत्था बहूकूरकम्मा, परं सहस्साण मुंहुत्तगाण॥१७॥ छाया -वैक्रियो नाम महाभितापः एकायतः पर्वतोऽन्तरिक्षे ।
__ हन्यन्ते तत्स्था बहुक्रूरकर्मागः परं सहस्राणां मुहूर्तकाणाम् ॥१७॥ पर चलाते हैं । यद्यपि ऐसी भूमि पर चलने की उनकी इच्छा नहीं होती फिर भी परमाधार्मिक उन्हें बलात्कार करके चलाते हैं । पापकर्मों से प्रेरित परमाधार्मिक विविध प्रकार के बन्धनों से बांधकर, विषण्णचित्त तथा मूच्छित दूसरे नारक जीवों को खण्ड खण्ड करके इधर उधर फेंक देते हैं।
भावार्थ यह है कि पराधीन नारक जीव को कीचड़ से भरी हुई, कंटकों से व्याप्त विस्तृत भूमि पर चलाते हैं तथा दूसरे नारकियों को अनेक प्रकार से बांधकर, मूञ्छित हुए को कूटपीट कर, खण्ड खण्ड करके नगरबलि के समान इधर उधर फेंक देते हैं ॥१६॥ ભૂમિ પર ચાલવાનું તેમને ગમતું નથી, પરંતુ પરમાધાર્મિક અસુરે તેમને બળાત્કારે તે ભૂમિ પર ચલાવે છે. વિવિધ પ્રકારનાં બન્ધને વડે બાંધીને ઉનિ ચિત્તવાળાં તથા મૂછિત નારકના ટુકડે ટુકડા કરીને પરમધામિક તેમને નગબલિની જેમ આમ તેમ ફેંકી દે છે. તેમનાં પૂર્વભવનાં પાપકમેને આ પ્રમાણે તેમને બદલે ચુકવવામાં આવે છે.
આ કથનને ભાવાર્થ એ છે પરમાધમિક પરાધીન નારકેને કીચડ અને કાંટાઓથી છવાયેલા માર્ગ પર પરાણે ચલાવે છે. વળી તેઓ અન્ય નારકોને અનેક પ્રકારના અને માં બાંધે છે, અને મૂરિષ્ઠત થયેલા નારકના શરીરના ટુકડે ટુકડા કરીને નગરબલિની જેમ ગમે ત્યાં ફેંકી દે છે. ૧દા
For Private And Personal Use Only