________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
४२०
" सूत्रकृताङ्गसूत्रे टीका-'ते' ते परमाधार्मिकाः 'महंतीउ' महतीः 'चिया' चिताः। 'समारभित्ता' समारभ्यः सम्यक् संपाद्य 'कल' करुणम् 'रसंत' शब्दायमानम् , तं पापिजीवम् । 'छुन्भंति' क्षिपन्ति, तादृशचितायां तं नारकिनीवं समाक्षिपन्ति। स च-'असाहुकम्मा' असाधुकर्मा . पापिजीवः 'आवती' आवतं ते, चितायां परमाधार्मिकैर्यदा प्रक्षिप्यते तदा तन्मध्यपतितः सन् द्रवीभवति 'जहा' यथा 'जोहमज्झे' ज्योतिर्मध्ये 'पडियं' पतितम् । 'सप्पी' सर्पिः घृतादिकम् , द्रवीभवति, तथैव तादृशचितामध्ये पतितः पापी द्रवीभूतो भवति ।
परमाऽधार्मिकाः चितां महती निर्माय तन्मध्ये रुदन्तमपि नारकिजीवं क्षिपन्ति । क्षेपणानन्तरं ते अग्नौ पतितं घृतमिव द्रवीभवन्ति । द्रवीभूता अपि वह पापी जीव उसी प्रकार पिघल जाता है, जिस प्रकार अग्नि में पडा हुआ घृत पिघल जाता है ।।१२।।
टीकार्थ-वे परमाधार्मिक महती चिताएँ बनाकर करुणोत्पादक रुदन करते हुए पापी जीव को उस चिता में फेंक देते हैं । जव परमाधार्मिक नारक को चिता में फेंकते हैं तो उसमें पडकर वह पिघल जाता है, जैसे आग में डाला हुआ घी पिघल जाता है।
आशय यह है-परमाधार्मिक बडी सी चिता का निर्माण करके रुदन करते हुए नारक को उसमें झोंक देते हैं । अग्नि में पडकर वह घृत की भांति पिघल जाता है । मगर पिघल जाने पर भी वे मरते नहीं, वरन् पूर्वकृत कर्म का फल भोगने के लिये जीवित ही रहते हैं। ઘી પીગળી જાય છે. એ જ પ્રમાણે તે ચિતાઓમાં ફેંકવામાં આવેલાં નાર કેના શરીર પીગળી જાય છે. ૧રા
ટકાથ–પરમાધાર્મિક અસુરે મેટી મોટી ચિતાઓ પ્રકટાવીને, કરૂણા જનક રુદન કરતાં તે નારકોને તેમાં ફેંકી દે છે. તે ચિતામાં ફેકાયેલા નારકની દશા અગ્નિમાં હામેલા ઘી જેવી થાય છે. તેઓ તે અગ્નિમાં ઘીની જેમ પીગળી જાય છે-બળીને ભસ્મ થઈ જાય છે
આ કથનને ભાવાર્થ એ છે કે પરમધામિકે મોટી મોટી ચિતાઓને નિર્માણ કરીને તે પાપી જીને તે ચિતાઓમાં ફેંકી દે છે. પ્રજવલિત આભમાં કાયેલા તે નારકનાં શરીર બળી જવાથી તેમને અસહ્ય પીડા થાય છે, તે કારણે તેઓ કરૂણાજનક ચિત્કાર કરે છે. જેમ અગ્નિમાં હેમાચેય ધી પીગળી જાય છે, એ જ પ્રમાણે તેમનાં શરીરે પણ તે અગ્નિમાં પીગળી જાય છે, છતાં પણ તેઓ મરતાં નથી. પૂર્વકૃત કર્મોનું ફળ પૂરેપૂરું
For Private And Personal Use Only