________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४००
सूत्रकृताङ्गसूत्रे प्रभागरिताः तत्तजुगेम' तप्तयुगेषु-ताप्तिस्थांगेषु 'जुत्ता युक्ताः तत्र-बलीबर्द इव नियुक्ता नैरपिकाः । 'कलुणे' करुणे-सकरुणं यथा स्यात्तथा 'यणंति' स्तनन्ति शब्दं कुर्वन्ति । अतिदीनवचनानि मुखात् उच्चैः निष्काशयन्तीत्यर्थः । यथा वली. बर्द रथे नियोजयति तथा ते परमाधार्मिका तान् नारकान तप्तरथयुगेषु संयोज्य सप्ततीक्ष्णबाणाप्रभागेन प्रेरयन्ति ततस्ते महता शब्देन रास्टंतीति भावः ॥४॥ मूलम्-बाला बेला भूमिमणुकता पैविजलं लोहपहं व तत्तं । जसिऽभिदुग्गांस पर्वजमाणा पेसेवें दंडेहि पुरा कति ॥५॥ छायावाला बलाद्भूमिमनुक्राम्यमाणाः प्रदीप्तजलां लोह पथमिव तप्ताम् ।
यस्मिन्नभिदुर्गे प्रपद्यमानाः प्रेष्यानिव दण्डैः पुरः कुर्वन्ति ॥५॥ लिंक असुर नारक जीवों को चलाते हैं । उस पर चलने से वे धुरी तरह जलते हैं तो ऐसे चिल्लाते हैं कि करुणा उपजती है। फिर उन्हें खूब तपे हुवे रथ के जुए (जूड़े) में जोत दिया जाता है और इषु अर्थात् तीखी नोक वाली आर चुभोई जाती है। वे नारकी उसमें बैलो के जैसे जोते जाते हैं । उस समय भी वे अत्यन्त दीनतापूर्ण ध्वनि करते हैं। ___ तात्पर्य यह है कि जैसे रथ में बैल को जोता जाता है, उसी प्रकार परमाधार्मिक उन नारकों को तपे हुए रथ के जुए में जोतकर ऊपर से तपे हुए तीक्ष्ण आर की नोंक से प्रेरित करते हैं। उस समय वे जोर से चीखते-चिल्लाते हैं । ४॥
તે ચીસે પાડે છે કે ભલ ભલાંના હૃદયમાં કરુણા ઉત્પન્ન થાય છેવળી તેઓ તેમને રથના ખૂબ જ તપાવેલા પૈસામાં સાથે જોડીને તીક્ષણ અણુ વાળી આર ભેંકીને બળદની જેમ તેમની પાસે રથ ખેંચાવે છે. આ અસહ્ય વેદનાને કારણે તેઓ કરુણાજનક ચીસે પાડે છે. - આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે રથના ઘેસરા સાથે બળદેને જોડવામાં આવે છે, એ જ રીતે પરમધામિકે નારકોને સરામાં જોડે છે. તે ધસરાને તપાવીને ખૂબ જ ગરમ કરેલાં હોય છે. જેમ બળદેને પરોણુની આર મેં કીને ચલાવવામાં આવે છે, તેમ નારકેને પણાની તીક્ષણ અને ગરમ આર ભેંકીને ચલાવવામાં આવે છે. આ દુઃખ અસહૃા થઈ પડવાથી તેઓ કરુણાજનક ચીસો પાડે છે. આ
For Private And Personal Use Only