________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपम् २५१ ___ अन्वयार्थ:--(इत्थिपोसेसु) स्त्रीपोषेषु-स्त्रीपालने (ओसिया वि) उषिता अपि स्त्रोपोषणादौ व्यवस्थिता अपि (पुरिमा) पुरुषाः (इत्थीवेयखेदन्ना) स्त्रीवेदखेदज्ञाः-स्व संपर्क ननितदुःखं जानन्तोऽपि (पणासमनिता) प्रज्ञासमन्विताःऔत्पत्तिक्यादिबुद्धि युक्ता अपि (गे) एके (नारीणं वसं उवकसति) नारीणां वशमुपकपन्ति-स्त्रीजिता भवन्द्रि-स्त्री वशं गन्छन्तीति ॥२०॥ ___टीका-'इत्थिपोसेसु' स्त्रीपोषेषु स्त्रियं पोषयन्ति ये ते स्त्रीगोपाः व्यापारविशेषाः तेषु 'ओसिया दि' उपिता अपि 'पुरिसा' पुरुषाः स्त्रीणां रक्षणादौ कृतप्रयत्ना अपि 'इत्थीवेयखेदना' स्त्रीवेदखेदज्ञा स्त्रीणां वेदो मायामधा. नकः, तस्मिभिपुणाः 'पण्णासमन्निता' प्रज्ञा औत्पत्तिकी बुद्धिः तादृशबुद्धया युक्ता अपि पुरुषाः 'वेगे' एके महामोहान्धमनसः । 'नारीण' नारीणाम् 'वसं' वशम्-अधिकारम् 'उवासंति' उपकपन्ति व्रजन्ति-इत्यर्थः । यथा यथा स्त्री
अन्वयार्थ--जो पुरुष स्त्री का पालन पोषण कर चुके हैं और इम कारण जो स्त्री वेदके खेद को जानते हैं अर्थात् भुक्तभोगी होने के कारण जो स्त्री सम्पर्क जनित दुखों को जानते हैं और जो प्रज्ञा से सम्पन्न हैं, उनमें से भी कोई कोई स्त्रियों के वश में हो जाते हैं। २०॥
टीकार्य--जो स्त्री का पोषण करनेवाले व्यापारों को कर चुके हैं, जो स्त्रियों के कपट प्रधान वेद में निपुण हैं तथा जो औत्तिको बुद्धि से युक्त हैं ऐसे भी कोई कोई मोहान्य मानसवाले पुरुष नारियों के वशमें हो जाते हैं । स्त्रीके अधीन हुआ पुरुष वही वही करता है, स्त्री
સૂત્રાર્થ –જે પુરૂષ સ્ત્રીનું પાલન-પોષણ કરી ચુક્યા છે, અને તે કારણે જે સ્ત્રીવેદના ખેડને જાણી ચુક્યા છે એટલે કે ભેગોને ભેગવી ચુકવાને કારણે જે સ્ત્રીસંપર્કજન્ય દુઃખનો અનુભવ કરી ચુક્યા છે, અને જેઓ પ્રજ્ઞાથી સંપન્ન છે, એવા પુરૂષોમાંથી પણ કંઈ કઈ પુરૂષ સ્ત્રીઓને અધીન થઈ જાય છે. ૨૦
ટીકાથ–જેઓ સ્ત્રીનું પિષણ કરવાને માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુક્યા છે, જેમાં સ્ત્રીસંપર્કને કટુ ફળ ભેગવી ચુક્યા છે, જેમાં સ્ત્રીઓના વેદમાં નિપુણ છે–સ્ત્રીઓમાં આસક્ત થવાથી કેવાં કેવાં દુઃખ અનુભવવા પડે છે તેને જેમણે અનુભવ કરી લીધું છે, તથા જેઓ ત્પત્તિકી બુદ્ધિથી યુક્ત હોય છે, એવાં કઈ કઈ પુરૂષો પણ મેહાન્ધ થઈને સ્ત્રીઓમાં આસક્ત થતા હોય છે. આ રીતે સ્ત્રીના મેહમાં ફસાયેલા તે પુરૂષે તેના
For Private And Personal Use Only