________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
सूत्रकृताङ्गसूत्रे
केऽपि न संति यैः सह तेषामौपम्यं भवेत् । यद्वा तेन केचित् उभयपरिभ्रष्टत्वात् । सावधकर्मानुष्ठानात् न साधवः, ताम्बूलादिपरिभोगरहितत्वात् न गृह'स्थाः । अथवा-नेमे ऐहिककर्मानुष्ठायिनः न वा पारलौकिककर्मणां संपादयितारः । इतस्ततो द्विघावोsपि भ्रष्टा एव ते इति भावः ॥ १८॥
सम्मति उपसंहारद्वारेण स्त्रीसंबन्धस्। परिहाराय आह सूत्रकारः'एव' मित्यादि ।
मूलम् - एवं खु तासु विन्नप्पं संथैवं संत्रासं च वज्जेंना । तजीतिया इमे कामा वजकेरा य एंवमक्खाए ॥ १९ ॥
पुरुष दास, मृग और पशु से भी गया बीता होने के कारण अपदार्थ जाता है।
सब से अधम होने के कारण किसी को भी उसके समान नहीं कहा जा सकता । अतएव उसकी उपमा ही नहीं है । या वास्तव में वे कुछ भी नहीं हैं, क्योंकि दोनों तरफ से भ्रष्ट हैं । सावध व्यापार करने से साधु नहीं हैं और ताम्बूल आदि का उपभोग न करने के कारण गृहस्थ भी नहीं है, अथवा न वे इस लोकसंबंधी कर्म करने वाले हैं और न परलौकिक अनुष्ठान ही करने वाले हैं। इस प्रकार वे कुछ भी नहीं है अर्थात् उनकी इतो भ्रष्टः ततो भ्रष्ट जैसी गति होती है ॥ १८ ॥
દાસ, મૃગ અને પશુ કરતાં પણુ અધમ દશાના અનુભવ કરતા હોય છે તેએ એવાં સત્ત્વહીન બની ગયા હોય છે કે તેમનુ' પેાતાનુ સ્વતંત્ર અસ્તિત્વ જ જાણે ગુમાવી બેઠા હૈાય છે. તેએ સઘળો વસ્તુએ કરતાં અધમ હોવાને કારણે કાઈ પણ વસ્તુને તેમના સમાન કહી શકાય નહી. તેથી તેમને કઈ પણ વસ્તુની ઉપમા આપી શકાય નહી. ખરી રીતે તે તે પદાર્થ રૂપ જ-સ્વતંત્ર અસ્તિત્વ રહિત જ-લાગે છે, તેએ સાવદ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેવાને કારણે સધુ પશુ નથી અને તાંબૂલ આદિને ઉપલેગ ન કરવાથી તેઓ ગૃહસ્થ પણ નથી. આ રીતે ‘નહી ઘરના કે નહી. ઘ!ટના' જેવી તેમની દશા છે. અથવા તેઓ આ લેાક સ`ખ'ધી કમ' કરનારા પણ નથી અને પરલાક સંબંધી અનુષ્ઠાન કરનારા પશુ નથી. આ પ્રકારે તેએ સ‘સારી પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ એવા પુરૂષા અતે ભ્રષ્ટ તતે ભ્રષ્ટ-ગૃહસ્થ અને साधुषांनी वन्यमा ४ लट हे ॥१८॥
For Private And Personal Use Only