________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गस्चे
टीका-'जे' यः पुरुषः 'आयमुह' प्रात्ममुखम् ‘पडुच' प्रतीत्य तसे' प्रसान-त्रस्यन्तीति प्रमाः द्वीन्द्रियादयस्तान् ‘थावरे' स्थावरान-पृथिवीकायादीन। "पाणिणो' माणिना, तान् 'तिव्वं' तीव्रम्-दयारहितबुद्धया "हिंसई' हिंसति, पाणिन उपमर्दयति तथा 'जे' यः पुरुषः 'लूसर' लूपः-पटूकायजीवप्राणल्लुण्ठको भवति, तथा-'अदत्तहारी' अदत्तहारी-अदत्तं वस्तु अपहत्तु शीलं यस्य स अदत्त हारी-परद्रव्या हारका 'सेयवियस्स' सेमनीयस्याऽऽत्मस्ति पणा सर्वदा अनुष्ठातुं योग्यस्य संयमस्य 'ण किंचि सिक्खइ' किश्चिदपि न शिक्षते । अयं भावा-पापो. दयात् विरतिपरिणाम काकमांसादेरपि मनागपि न विधत्ते। यद्वा-सेवनीयस्य सकलनराऽमरपूजितस्य भगरतो महावीरस्य किंचिदपि उपदेशवचनादिकं न शिक्षते, न शृगोति स नरके पततीति परेण संबंधः ॥४॥
टीकार्थ--जो पुरुष अपने सुख के लिए बीन्द्रिय आदि त्रस जीवों का तथा पृथिवीकाय आदि स्थावर जीवों का दद्यारहित भाव से हनन करते हैं, जो छह काय के जीवों के प्राणों के लुटेरे होते हैं, जो अदत्त वस्तुओं को लेते हैं अदत्तादान सेवन करनेवाले और जो आत्महिते षियों द्वारा सेवनीय संपम की कुछ भी शिक्षा नहीं लेते हैं, ऐसे जीवों को नरक में उत्पन्न होना पडता है। .. आशय यह है जो जीव पाप के उदय से लेश मात्र भी विरति का पालन नहीं करते, यहां तक कि काक के मांस का भक्षण भी नहीं त्यागते और जो समस्त मनुष्यों एवं देवों द्वारा वन्दित भगवान महावीर के ' ટીકા--જે પુરુષે પિતાના સુખને માટે હીન્દ્રિય આદિ ત્રસ જીવેને તથા પૃથવીકાય આદિ સ્થાવર અને કયારહિત ભાવે વધ કરે છે, જે છકાયના જીના પ્રાણને નાશ કરનારા હોય છે, જેઓ અદત્ત વસ્તુઓ લે છે–જેઓ અદત્તાદાન સેવન કરે છે, અને આત્મકલ્યાણ ચાહનારા લોકે દ્વારા સેવનીય સંયમનું જેઓ સહેજ પણ સેવન કરતા નથી, એવા છને નરક ગતિમાં ઉત્પન્ન થવું પડે છે - આ કથનનો ભાવાર્થ એ છે કે પાપના ઉદયને લીધે જેઓ લેશ માત્ર વિરતિનું પાલન કરતા નથી, જે કાગડાનું માંસ ખાતાં પણ સંકોચ અનુભવતા નથી (કાગડાનું માંસ ખાવાની હદે જનાર માણસ ગાય આદિ પ્રાણીએનું માંસ તે ખાતા જ હોય છે, જે સમસ્ત દેવે અને મનુષ્ય દ્વારા વન્દિત ભગવાન મહાવીરના ઉપદેશ વચમાંથી બિલકુલ શિક્ષા (ધ) ગ્રહણ
For Private And Personal Use Only