________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२०..
सकृतास्त्रे अन्वयाः -(मिक्खू) भिक्षुः (एवं भयं न सेया) एवं भयं न श्रेश्से-स्त्री. संगण पूर्वोक्तभयं भवति अतः स्त्रीसंपों न श्रेयसे. (इइ से अपगं निमित्ता) इति सः साधुरात्मानं निरुध्य (णो इत्यि) नो स्त्रियम् (नो पसुं) नो पशुम् (मयं. पाणिना णिलिज्जेज्जा) स्वकीयपाणिना न निलीयेत न स्पर्श कुर्यादिति ॥२०॥ ___टोका-'एवं भयं' एवं भयम्-एवं पूक्तम् स्रोपरिचपादिकं भयम् , भयस्य नरकादिपातस्य कारणम् । इति स्त्रिया सह संबन्धो न ‘सेशय' श्रेषसे कल्पाणाय भवति, असदनुष्ठानकारगत्वात् । 'इइ से' इति सः एवं स भिक्षुः मनसा पलांच्य 'अप्पगं' आत्मानम् 'निलंमित्ता' निरुध्य व संपर्मनिरुद्धथ, सन्मार्गे सम्यक स्थापयित्वा, ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्मानपरिज्ञया ‘णो इत्थि' न स्त्रियम् 'यो पसुं न वा पशुं स्त्रीजातीयं चतुष्पदादिकम् 'सय गणिणा' स्व. ____ अन्वयार्थ--स्त्रो के सम्पर्क से उत्पन्न होनेवाला पूजेत भय आत्मा के लिए श्रेयस्कर नहीं है । अतएव साधु अपनी आत्मा का संगोपन करके अपने हाथसे न स्त्री का स्पर्श करे और न स्त्री जातीय पशुका स्पर्श करे ॥२०॥
टीकार्थ-पूर्वोक्त स्त्रीपरिचय आदि रूप भय नरकनिपात आदिका कारण होता है । अतएव स्त्री के साथ सम्बन्ध रखना श्रेय के लिए नहीं होता। वह असत् अनुष्ठान का कारण है। इस प्रकार साधु विचार करके और अपनी आत्मा का निरोध करके-आत्मसंयमन करके और आत्मा को सन्मार्ग में स्थापित करके, ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिज्ञा से त्याग कर, न स्वीका स्पर्श करे और न पशुका ।
સૂવા–અને સંપર્કથી જનિત પૂર્વોક્ત પરિણામે આત્માને માટે હિતાવહ નથી, પરંતુ ભયાવહ જ છે. તેથી સાધુએ પિતાના આત્માનું સંગપન (નિરોધ) કરવું જોઈએ. તેણે પિતાના હાથથી સ્ત્રીને સ્પર્શ પણ કરે નહીં અને સ્ત્રી જાતિ પશુને સ્પર્શ પણ કરે નહીં. સારા
ટીકાથ–-પૂર્વોક્ત સ્ત્રી પરિચય આદિ નરક દુર્ગતિઓનું કારણ બને છે, તેથી તેને આત્માને માટે ભયપ્રદ કહ્યા છે. સ્ત્રીઓની સાથે સંબંધ પાપ કર્મોમાં કારણભૂત બને છે અને આત્મહિતને ઘાતક થઈ પડે છે આ પ્રકારને વિચાર કરીને આત્માને નિરોધ કરીને આત્માને સંયમમાં રાખવું જોઈએ. શ્રી સં૫ર્ક આત્માનું અહિત કરનારે છે, એવું પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને આમને સમાગે વાળ જોઈએ. આમહિત ચાહતા સાધુએ સ્ત્રીના સ્પશને પરિત્યાગ કરવે જોઈએ
For Private And Personal Use Only