________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनो टीका प्र. Q. अं. ४ उ. २ स्खलितचारित्रस्य कमबन्धनि० ३०७
टीका–'नवमुत्त' नवसूत्रेण निर्मिताम् 'आसंदियं आसन्दिकाम्-मंचिका शयनाद्यर्थम् 'संकमाए' संक्रमार्थाय-इतस्ततः चक्रमगाय, वर्षाकालेऽपि गेहादगेहान्तरगमनकर्मणि साहाय्यकरणाय 'पाउल्लाई' पादुकाः-काष्ठपादुकाः आनेय 'अदु' अथ, इतः पूर्व तु यत् यत् कार्य समादिष्टं कदाचित् परिसंख्यातुं संपादायितुं च शक्यमपि । अथाऽनन्तरम्-पुत्तदोहलढाए' पुत्रदोहदार्थाय-पुत्रस्य दोहदा गर्भस्थितिकालः तदर्थाय तस्मै हिताय । समुचितौषधानपानादीनां व्यवस्थाकरणे, यथोदरस्थो बालो विकलांगो न भवेत्-तथा, तथा 'पाणप्पा' आजप्ताः-सगर्मायाः मार्यायाः मनोवाञ्छितवस्तूनां तत्तदिच्छिनकाले समाहरणे एतत्सर्वकार्यकरणे
टीकार्थ- शयन करने के लिए नवीन सूत्र से पनी हुई मंचिया लाओ, इधर उधर घूमने फिरने के लिए अर्थात् एक घर से दूसरे घर में जाने के लिए लकडी की खडा लाभो।
इससे पहले जिन कार्यों के लिये आदेश दिया था, उनकी किसी प्रकार गणना की जा सकती थी और पूर्ति करना भी शक्य था, पर उनके अतिरिक्त भी वह अनेक प्रकार के आदेश देती है। पुत्र जब गर्भ में होता है तब गर्भवती को जो इच्छा होती है उसे दोहद कहते हैं। उसकी पूति के लिए अनेक प्रकार की वस्तुएं लाने को कहती है
ટીકાર્ય—આપણે શયન કરવાને નવી પાટી ભરેલી ઢોયણી લાવી દો કે જેથી સુખપૂર્વક શયન કરી શકાય મારે હરતાં ફરતાં કાંટા, કાંકરા ન વાગે તે માટે લાકડાની ચાખડીએ લાવી દે. આ સિવાય તે કેવી કેવી આજ્ઞાઓ આપે છે, તે ગણાવી શકાય તેમ નથી. ઉપર વર્ણવ્યા સિવાયની અન્ય આજ્ઞાઓ પણ આ કથન દ્વરે ગ્રહણ કરવી જોઈએ. બાળક જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે ગર્ભવતી સ્ત્રીને જે ઈચ્છા થાય છે તેને દેહઠ કહે છે. આ દેહદની પૂર્તિને માટે તે અનેક વસ્તુઓ પિતાના પતિ પાસે મંગાવે છે. એવી માન્યતા પ્રચલિત છે કે સ્ત્રીના દેહદ પૂરા ન થાય તે બાળક
For Private And Personal Use Only