________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ.२ स्खलितचारित्रस्य कर्मबन्धनि० २९५ कोष्ठपुटादिकं कमलगंधम् , सुगन्धद्रव्यं, तगरं गन्धद्रव्यविशेषम् अगुरुं धूपगन्धद्रव्यमानीय मे प्रयछ यावता सर्वदैव शरीरं सुगन्धितं भवेत् । तथा 'मुहमिलिंजाए' मुखाभ्यंगाय 'तेल्लं' तैलं -सुगन्धित तैलं चाऽऽदाय प्रपच्छ । 'वेणुफलाई वेणुफल कानि वत्रादीनां संस्थापनाय वेणुविनिर्मितपेटिकामपि यतः कुतश्चिदानाय दीयताम् यत्र निहितं वस्त्रादिकं सुरक्षितं भविष्यति । शय्यायाः शोभायै तगरादिपेक्षितम् , मुखशोभाऽभिवर्द्धनाय तैलादिकापेक्षिम् , तथा वस्त्रादीनां रक्षाथै पेटिकादीनां संप्रदोऽप्यावश्यः प्रतीयते । इति भानः ॥८॥ मूलम्-नंदीगणगई पाहराहि छत्तोबाणहं च जाणाहि।
सत्थं च सूत्रच्छे जाए आगीलं च वयं रयाँदेहि ॥९॥ छाया--नन्दीचूर्ग माहर छत्रोपानदौ च जानीहि ।
शस्त्रं च मूरच्छेदाय आनलं च वस्त्रं रंजय । ९।। गन्ध से युक्त, गन्धद्रव्य तगर एक सुगंधित द्रव्य है और अगुरु भगर के नाम से प्रसिद्ध धूपद्रव्य है । स्त्री आदेश करती है कि यह सब वस्तुएं मुझे लाकर दो जिससे मेरा शरीर सुगंधित रहे और मुख पर मालिश करने के लिये सुगंधित तैल लाकर दो । वस्त्र आदि रखने के लिये बांस की बनी हुई पेटी भी कहीं से लाकर दो जिससे वस्त्र सुरक्षित रहे ___ आशय यह है कि शरया की शोभा के लिये तगर आदि की अपेक्षा की गई है, मुख का सौन्दर्य वढाने के लिये तैलादि की अपेक्षा की गई है और वस्त्रादि की रक्षा के लिए पेटी आदि की आवश्यकता प्रतीत की गई है ॥८॥
ટીકાર્થી--સ્ત્રી તેને કહે છે કે – હે પ્રાણનાથ ! આજ તે મારે માટે ખસનાં મૂળની સાથે વાટેલાં કુષ્ઠ, તગર અને અગર લેતા આવજો. “કુષ્ઠ આ પદને અર્થ અહીં કમલની ગન્ધથી યુક્ત સુગંધદ્રવ્ય સમજે. “તગર એક સુગંધિત દ્રવ્ય છે અને “અગર એટલે અગરુ નામનું ધૂપદ્રવ્ય, આ બધા સુગંધિત દ્રવ્યનું શરીરે માલીશ કરવાથી શરીર સુગંધિત રહે છે. વળી મુખ પર માલીશ કરવા માટે સુગંધિદાર તેલ બનાવી દે. મારાં કપડાં મૂકવા માટે વાંસની બનાવેલી સુંદર પેટી લઈ આવે છે જેથી મારાં કપડાં સુરક્ષિત રહે.'
આ કથનને ભાવાર્થ એ છે કે શવ્યાની શેભાને માટે સ્ત્રી તગર આદિની અપેક્ષા રાખે છે, મુખના સૌંદર્યની વૃદ્ધિ માટે તે તેલ આદિની અપેક્ષા રાખે છે અને કપડાં આદિની રક્ષા માટે પેટીની અપેક્ષા રાખે છે. ૮
For Private And Personal Use Only