________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ४ उ. २ स्खलितचारित्रस्य कर्मबन्धनि० २९
टोका-'अदु' अथ च 'अंजणि' अंजनिकां कज्जलधारनलिकां कम्जलस्थापनपात्रं च मे प्रयच्छ । तथा-'अलंकारं' अलङ्कारम् आभूषणं कटक केयूरादिकं 'कुक्कुपयं' वीगाम्-घुघु रूविशिष्टां वीणाम् 'पयच्छाहि' प्रयच्छ लोचनेऽनयित्वा आभूषणेन शरीरं विभूष्य वीणां वादयिष्यामि तथा लोध्र-लोनं रक्तवर्णक अलक्तकादि समर्पय नखरञ्जनाय । (कोद्धकुसुमं च) लोध्रकुसुमं च प्रयच्छ केशशृङ्गाराय। (वेणुपलासियं च) वेणुपलाशिका च-वंशनिर्मितवादविशेषरूपाम् वंशीम् आनय, सा मे मनोगिनोदाय भविष्यति, 'पलिका च' गुटिका च-सिद्धगुटिकां समानीयाऽर्पय, यत्मभावात्-मम युपतित्वं कदापि न गच्छेत् , सदा मम यौवनं तिष्ठेत् ॥७॥
पुनरप्याह-कुटुं' इत्यादि। मूलम्-कुटुं तगरं च अगुरुं संपिटुं सम्म उसिरेणं।
तेल्लं मुहभिलिजाए वेणुंफलाइं संनिधानाए ॥८॥ टीकार्थ-स्त्री आदेश करती है-मुझे काजल रखने की नलिका (डिषिया) लाकर दो । कटक केयूर आदि आभूषण तथा घुघरूदार वीणा लाओ। मैं आंखों में काजल आंजकर, आभूषणों से शरीर को आभूषित करके वीणा बजाउंगी। तथा नाखून रंगने के लिये लोध्र महावर अर्थात स्त्रियों के पैर रंगने का लाल रंग आदि लाकर दो। केशों का शृङ्गार करने के लिए लोध के पुरुष लाभो। मेरे लिये वेणुपलाशिका अर्थात् बांसुरी लाभो, जिससे मैं अपना मनोविनोद कर सकू। सिद्धगुटिका लाकर दो, जिसके प्रभाव से मेरा यौवन कभी मष्ट न हो, मैं सदा नवयुवती बनी रहूँ॥७॥
ટીકાથ–સ્રી આદેશ કરે છે કે “મારી આંખમાં આંજવા માટે કાજળની હબ્બી અને સુરમાની શીશી લાવી દે. મારે માટે કાનનાં બુટિયે, હાર, બંગડીઓ આદિ આભૂષણે લાવી દે. મારે માટે ઘુઘુરીઓવાળી વણા લઈ આ હું આંખમાં કાજળ આંજીને તથા આભૂષણો અને સુંદર વસ્ત્રો ધારણ કરીને વીણા વગાડીને તમારા દિલને વીણાના મધુર સૂર વડે ડોલાવવા માગું છું પગ રંગવા માટે અળને લઈ આવે, મારાં કેશની સજાવટ માટે લેધનાં કલે લઈ આવે. મને એક વાંસળી લાવી દે, તે વાંસળીના વાદન દ્વારા હું તમારા મનને બહેલાવવા માગું છું. મને સિદ્ધગુટિકા લાવી દે. તેનું સેવન કરીને હું મારું યૌવન સદા ટકાવી રાખવા માગું છું”
For Private And Personal Use Only