________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. २ स्खलित बारित्रस्य कर्मवन्धनि २९१
टीका--'त्यागी'त्यादि । 'मे' मे-मा विस्थाणि' बखाणि 'पडिले हेति' प्रत्युपेक्षस्व । किमिततो वस्त्र पतितं विधते, तदेको कृय गृहे स्थापण ! अथवा खण्डितं जीर्णत्या पत्रमिति प्रेक्ष र पश्य । अर्थात-शामिदमिती नूतन वस्त्रमानय । तथा 'अन' अन्नं-शाकौदनादिकं भोजनार्थ 'पानं पान-पानीयकम् आनय । अथा- पानं मादक पेयद्रव्यमानय, येन भत्ताऽहं त्वया सह मनोविनोदं करिष्ये । च 'गंध' गन्धं तेलविशेषम् अंगशोभाजनकद्रव्यं वा आनय। 'रजोहरणं च' रजोहरणं संमार्जनोम् आनय येन गृहे पतितं रजोऽनीयेत । एतादृशीं ममाज्ञा लोचकरणे मम दुःखं भाति ततः सम्पादय । 'कासवगं च' काश्यपं च नापितं केश मुण्डनाय 'समणु जाणाहि' समनु नानीहि अवागमनाय अनुज्ञां कुरु आनयेत्यर्थः ॥६॥ मूळम्--अदु अंजणि अलंकारं कुकययं में पर्यच्छाहि।
लोद्धं च लोर्द्ध कुसुमं च वेणुपलासियं च गुलियं च॥७॥ टीकार्थ--मेरे वस्त्रों की प्रतिलेखना करो । इधर उधर वन कैसे पडे हैं ? इन्हें इकट्ठा करके घर में रख दो । अथवा देखो, जीर्ण होने के कारण मेरे वस्त्र फट गये हैं, अतएव नए लाओ। भोजन के लिये अन्न और पानी ले आओ या पानक अर्थात् मदिरा आदि पेय ले आओ जिससे मनयाली होकर मैं तुम्हारे साथ मनोविनोद कर सकू। गंध अर्थात् तैल या अंग शोभावाईक द्रव्य ले आओ। संमार्जनी (वास) लाओ, जिससे घर की धूल झाडी जा सके । मेरी इन आज्ञाओं का पालन करो । लोच करने में मुझे कष्ट होता है अतएव मेरे लिये नापित को बुला लाओ॥६॥
ટીહાઈ–તે સ્ત્રી તે સંયમભ્રષ્ટ સાધુને આ પ્રકારના આદેશો આપે છે-“મારા કપડાને બરાબર ઝાટકીને તથા સંકેલીને પેટીમાં મૂકી દે. જી, મારાં કપડાં ફાટી ગયા છે, આજે જ બજારમાં જઈને મારે માટે નવાં કપડાં ખરીદી લાવ. મારે માટે ખાવા પીવાની સામગ્રી લઈ આવે–ખાદ્ય પદાર્થો તથા મદિરા આદિ પય પદાર્થો લઈ આવે કે જેથી મદિરાપાન કરીને મતવાલી બનીને હું તમારી સાથે કામોનું સેવન કરીને તમારા મનનું રંજન કરી શકું. સુધિયુક્ત તેલ અને અત્તર લઈ આવે કે જેને લીધે ઘર સુગથી મહેકી ઊઠે. ઘરને વાળી ગુડીને સાફ કરવા માટે સાવરણી લઈ આવે, વાળ કાપવા માટે ઘાંયજાને બે લાવી લાવે, ઈત્યાદિ. . ૬ છે
For Private And Personal Use Only