________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् स्त्रीणां स्वभावो लौकिकशास्त्रेभ्य एवावगन्तव्यः । वीणां चरितमतीव दुर्विज्ञेयम् । तथोक्तम्
'हयन्यद् वाच्यन्यत् कर्मण्यन्यत् पुरोऽथ पृष्ठेऽन्यत् । अन्यत् तब मम चान्यत् स्त्रीणां स किमप्यन्यत् ॥१॥ इति ॥२०॥
स्त्रीसंबन्धस्य फलं कीदृशं भवति, तत्तु शास्त्रवेद्यमेव किन्तु लोकेऽपि तस्य फलमतीव दुःखदायि, इति दर्शयितु सूत्रकार आह-'अविहस्थे' त्यादि । मूळम् -अवि हत्थपादछेदाय अदुवा बद्धमंसउक्कते। ___ अवि तेयसाभितावगाणि तच्छिय खारसिंचणाई च ॥२१॥
अतएव कुल और शील से सम्पन्न पुरुष को चाहिए कि वह नारियों को श्मशान की घटिका के समान त्याग दे।'
स्त्रियों का स्वभाव लौकिक शास्त्रों से ही जानना चाहिए। उनका चरित अतीवदुर्गम होता है। कहा भी है-'हृयायाच्यन्यत्' इत्यादि । . स्त्रियों का सभी कुछ निराला ही होता है। उनके हृदय में कुछ
और होता है, वचन में कुछ और होता है, कर्म (क्रिया करने) में कुछ और ही होता है ! आगे झुछ और तो पीछे कुछ और होता है। उनका तुम्हारा हमारा भी अन्य होता है ॥२०॥ રાખતી નથી. તેથી કુળવાન અને શીલવાન્ પુરૂએ તેને સ્મશાનઘટિકા સમાન ગણીને તેને ત્યાગ કરે જઈ બે (શ્મશાનમાં પડેલા માટીના જળપોત્રને જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ જિઓને પણ ત્યાગ કરવો જોઈએ) સિઓને સ્વભાવ કેવો હોય છે, તે લૌતિક શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. સ્ત્રીચરિતને સમજવું ઘણું જ મુશ્કેલ હોય છે. કહ્યું પણ છે કે
'हृद्यन्यद् वान्यन्यत्' त्यादि
સ્ત્રિઓનું સઘળું નિરાળું જ હોય છે. તેમનાં મનમાં કંઈક હોય છે, અને તેમની વાણીમાં બીજુ જ હોય છે, અને તેમની ક્રિયામાં વળી ત્રીજુ જ કઈ હેય છે. એટલે કે તેમનાં મનના વિચારે, વાણી અને કાર્યમાં એકરૂપતા હેતી નથી. તેમની આગળ કંઈક હેય છે, તે પાછળ બીજું કંઈક જ હોય છે. તે અમુક વસ્તુને કે માણસને પિતાને ગણાવે છે પણ મનમાં તે અન્યને જ પિતાને ગણતી હોય છે. તે કારણે સ્ત્રીચરિતને તાગ મેળવે ઘણે જ દુર્ગમ ગણાય છે. પરમા
For Private And Personal Use Only