________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे आज्ञापयति, तथा तथा करोति स्त्रीवशमुपगतः पुरुषः, न तु किंचिदपि युक्ताऽ. युक्तं विचारयति, स्त्रीसंबन्धेन तादृशबुद्धविनाशितत्त्वात् ।
विषस्य भक्षणेन लोको मूछितो भवति किन्तु स्त्रीणां संसर्गेणव मुग्धा भवन्ति । तदुक्तम्--
'बुद्धिभ्रशो विषं भुक्त्वा गृहीत्वा कांचनं बहु ।
स्त्रीणां संसर्गमात्रेण तदीयवशवर्तिता ॥१॥ अपि च--'एता हसन्ति च रुदन्ति च कार्यहेतोः,
विश्वासयन्ति च परं न च विश्वसन्ति । तस्मानरेण कुलशीलसमन्वितेन,
नार्यः श्मशानघटिका इव वर्जनीयाः ॥१.' जिसकी आज्ञा देती है । वह स्वयं उचित अनुचित का विचार नहीं करता। स्त्रीके सम्पर्क से उनकी बुद्धि विनष्ट हो जाती है।
लोग विष का तो भक्षण करने पर ही मरते हैं परन्तु स्त्री के दर्शन मात्र से ही मूढ बन जाते हैं। कहा भी है--'बुद्धिभ्रंशो' इत्यादि। __ 'विष के भक्षण करने से और धन के लाभ से बुद्धि भ्रष्ट होती है अर्थात् मनुष्य बुद्धि हीन होता है परन्तु स्त्रीके साथ अनुराग संभाषण करने मात्र से ही उसके अधीन पन जाता है ।' और कहा भी है-'एता हसन्ति च' इत्यादि । - 'ये स्त्रियां अपने स्वार्थ के लिए कभी हँसती हैं, कभी रोती हैं। दूसरे को अपना विश्वास दिलाती हैं मगर स्वयं के ई का विश्वास नहीं करती। ગુલામ બની જઈને તેની એકે એક આજ્ઞાનું પાલન કરે છે. તેઓ સારા નરસાને વિવેક ગુમાવી બેસે છે સ્ત્રીના સંપર્કને કારણે તેની બુદ્ધિ જ નષ્ટ થઈ જાય છે.
વિષનું ભક્ષણ કરનાર માણસ તે મૃત્યુ પ્રાપ્ત કરે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થનાર માણસ તેના દર્શન માત્રથી જ મૂઢ બની જાય છે કહ્યું છે કે –
'बुद्धिभ्रंशो' त्याह
વિષનું ભક્ષણ કરવાથી અને ધનની પ્રાપ્તિ થવાથી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે કે માણસ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે, પરંતુ સ્ત્રીની સાથે અનુરાગયુક્ત વાર્તાલાપ કરવા માત્રથી જ તે તેને અધીન થઈ જાય છે.
पणी से पहुंछे है-'एता हसन्ति' त्या
સિઓ પિતાને સ્વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રડે છે. તે અન્યને પિતાના પ્રત્યે વિશ્વાસ રાખવાને પ્રેરે છે, પણ પોતે કેઈને વિશ્વાસ
For Private And Personal Use Only