________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७६
सूत्रकृताङ्गसूत्रे
मन्दोऽज्ञानी (पुणों) पुनः (मोहमावज्जइ) मोहमापद्यते चित्तव्याकुलत्वपागच्छतीति । (तिबेमि) इति ब्रवीमि ।।३१॥ टीका-'ए'एवं स्त्रीनिमंत्रितवस्त्रपानादिकम् ‘णीवा नीवारं वन्यशूकराय मदीयमानं तण्डुल फणमिव 'बुज्झेज्जा' बुद्धयेत जानीयात्, एवं ज्ञात्वा 'अगारं' गृहम् 'आगंतुं' आगन्तुं 'णो इच्छे' नो इच्छेन् यतः 'विसपपासे हिं' विषयपाशैः विषयाः शब्दादयः तैः पाशसदृशैः 'बद्धे' बद्धः-पाशितः 'मदे' मन्दोऽज्ञानी परवशीकृतः स्नेहपाशत्रोटने पुरुष पुनः मोह को प्राप्त होता है अर्थात् व्याकुलचित्त होता है।
'त्ति बेमि'-ऐसा मैं कहता हूँ ॥३१॥ टीकार्थ-इस प्रकार स्त्री के द्वारा दिये जाने वाले वन्त्र पान आदि को नीवार अर्थात् शूकर आदि पशुओं को फैलाने के लिये डाले जाने वाले तन्दुल आदि के दाने के समान समझे । साधु इस प्रलोभन में पडकर उसके घर जाने की अभिलाषा तक न करे । पाश के समान विषयों के प्रलोभन में पडा हुमा अज्ञानी राग के बन्धन को तोडने में अस. मर्थ हो जाता है। उसके वित्त में व्याकुलता उत्पन्न हो जाती है। अतएव अपना हित चाहने वाले साधु को स्त्री के द्वारा निमंत्रित वस्त्र पात्र आदि का त्याग ही करना चाहिये । વાને તે અસમર્થ બની જાય છે. એટલે કે તેનું ચિત્ત વ્યાકુળ થઈ જાય છે, 'त्ति बेमि' मे ४ .
ટીકાઈ–આ પ્રકારે જ, પાત્ર આદિ પ્રદાન કરવા રૂપ પ્રલેભનેથી સાધુએ લલચાવું જોઈએ નહીં. પરંતુ તેમને નીવાર સમાન સમજવાં પશુઓને જાળમાં ફસાવવા માટે તન્દુલ આદિના જે દાણા નાખવામાં આવે છે તેને નીવાર કહે છે. આ પ્રલેભનોથી લલચાઈને સાધુએ તે સ્ત્રીના ઘેર જવાને વિચાર પણ કરવું જોઈએ નહીં. જે આ પ્રલોભમાં લલચાઈને તે તેને ઘેર જાય છે, તે તેની મેહજાળમાં એ તે ફસાઈ જાય છે કે તેમાંથી છુટકારો મેળવવાને અસમર્થ બની જાય છે. પાશના જેવાં વિષનાં પ્રલોભનોમાં સપડાયેલે અજ્ઞાની સાધુ રાગના બનને તેડવાને અસમર્થ થઈ જાય છે. તેના ચિત્તમાં વ્યાકુળતા ઉપન થઈ જાય છે. તેથી જ સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે આત્મહિતની અભિલાષા રાખનાર સાધુએ સ્ત્રિઓ દ્વારા આ પ્રકારના જે પ્રભને થાય, તે પ્રલોભનેથી લલચાઈને તે સ્ત્રીના તે આમંત્રણને સવીકાર કરવો જોઈએ. નહીં.
For Private And Personal Use Only