________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे अथ द्वितीयोद्देशकः मारभ्यतेचतुर्थाध्ययनीयप्रथमोद्देशको व्याख्यातः । तदनुद्वितीयोदेशको व्याख्यायते । पथमे च स्त्रीपरिचयात् चारित्रस्य ध्वंसो भवति, इति प्रतिपादितम् सवलितचारित्रस्य साधोर्याऽवस्था, अस्मिन्नेव भवे मादुर्भवति, तस्यामपि कीदृशस्तस्कृतकर्मबन्धो भवतीति, तयोः स्वरूपनिरूपणं द्वितीये कथयिष्यते । अनेन संबन्धेनाऽऽगतस्य द्वितीयोद्देशकस्येदमादिमं मूत्रम्-'ओए' इत्यादि । मूलम्-ओए सया ण रंजे जा भोगकामी पुणो विरजेजा।
भोगे समणाणं सुंणेह जैह 'भुति भिक्खुणो एंगे ॥१॥ छाया-भोजः सदा न रज्येत भोगकामी पुनर्विरज्येत ।
भोगान् श्रमणानां शृणुत यथा भुञ्जन भिक्षच एके ॥१॥
॥चौथे अध्ययन का दूसरा उद्देशक ॥ चतुर्थ अध्ययन के प्रथम उद्देश की समाप्ति के अनन्तर दुसरा उद्देश प्रारंभ किया जा रहा है । प्रथम उद्देश में कहा गया है कि स्त्रियों के साथ परिचय करने से चारित्र का ध्वंस होता है। दूसरे उद्देश में यह कहा जायगा कि चारित्र से च्युत हुए माधु की क्या गति होती है ? इसी भव में उसकी क्या अवस्था होती है। उसे चारित्र से भ्रष्ट होने के कारण कर्मबन्ध भी होता है। इस सम्बन्ध से प्राप्त दूसरे उद्देशे का यह प्रथम सूत्र है-'मोए सया ॥' इत्यादि ।
ચોથા અધ્યયનને બી એ ઉદ્દેશક ચોથા અધ્યયનનો પહેલે ઉદ્દેશક પૂરો થશે. હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. પહેલા ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સ્ત્રિઓને સંપર્ક કરવાથી ચારિત્રનું પતન થાય છે. હવે આ બીજા ઉદેશકમાં એ વાત પ્રકટ કરવામાં આવશે કે સ્ત્રીમાં આસક્ત થઈને ચરિત્ર ભ્રષ્ટ થનાર સાધની કેવી હાલત થાય છે આ ભવમાં તેણે કેવાં કેવાં દુઃખે ભેગવવા પડે છે તે વાત આ ઉદ્દેશકમાં સૂત્રકારે સ્પષ્ટ રૂપે પ્રકટ કરી છે. ચારિત્રથી ભ્રષ્ટ થવાને કારણે તે કર્મબન્ધ પણ કરે છે પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા બીજા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે--
'ओए सया ण' त्या:--
For Private And Personal Use Only