________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे भाहुः कथयन्ति (ताइ) हे त्रायिन ! संसारकांताररक्षक ! (वत्थं च) वस्त्रं च (पायं वा) पात्रं वा 'अन्नं' अन्नम् अशनादिकं (पाणगं) पानकम्-अचित्तं जलम् (पडिग्गाहे) प्रतिगृहाग-अस्मद्धस्तादोयमानमेतत्सर्व स्वीकुरु इति ॥३०॥
टीका-'संलोकणिज्न' संलोकनीयं दर्शनेऽति सुन्दरं संयताचारपरिपालक साधुम् 'आयगय आत्मगतं आत्मज्ञानिनम् 'अणगारं' आगारं अगारपरिवर्जितं साधुम् स्त्रियः निमंतणेणानु' निमन्त्रणेनाहुः-
निय कथयन्ति-'ताई' प्रायिन्- हे संसारसागरात् रक्षक ! महापुरुष ! 'वत्य' सम् पायं पात्रम् 'अन्नं पाणगं' अनं पानीयम् , अस्मद्भयः प्रदीयमानं 'पडिग्गद्दे' प्रतिगृहाण-स्वीकुरु । इत्येतत्सर्वम् वयं तुभ्यं दास्यामः, अस्मद्गृहमागत्य स्वीकुरु इति ॥३०॥
ततः संयतेन किं वर्तव्यं तत्राह-णीवारे' त्यादि । मूलम्-गीवारमेवं बुज्झेजा णो इच्छे अगारमागंतुं।
बंद्धेविसयपासेहि मोह मावेजइ पुंणो मंदे ।।३॥त्तिबेमि॥ करके कहती हैं-हे संसार कान्तार से रक्षा करने वाले ! वस्त्र लीजिए, पात्र लीजिए, अन्न ग्रहण कीजिए, पान ग्रहण कीजिए मेरे हाथ से दिये जाने वाले इन पदार्थों को स्वीकार कीजिए ॥३०॥ . टोकार्थ-जो देखने में अत्यन्त सुन्दर है, संयमी के आचार का पालक है, और आत्मज्ञानी है, ऐसे गृहत्यागी साधु को निमंत्रित करके स्त्रिशं कहती हैं-हे संसारसागर से रक्षा करने वाले महापुरुष ! मेरे हाथ से वस्त्र, पात्र, अन्न, पानी ग्रहण कीजिए । यह सघ पदार्थ मैं आप को प्रदान करूंगी, मेरे घर पधारकर आप स्वीकार करें ॥३०॥ કરે છે કે “હે સંસારકાનતારમાંથી રક્ષા કરનારા મુનિ ! આપ મારી પાસેથી વસ્ત્રના દાનને સ્વીકાર કરો. મારા હાથથી અપાતા અને દાનને તથા પેય સામગ્રીને સ્વીકાર કરે, હે મુનિ ! મારા હાથથી પ્રદત્ત થતી આ બધી વસ્તુઓને આપ સ્વીકાર કરો” ૩૦
ટીકાર્થ—-જેઓ અત્યંત સુંદર હોય છે, સાધુના આચારનું પાલન કરનારા હોય છે અને આત્મજ્ઞાની હોય છે, એવા અણગારોને સ્ત્રિઓ પિતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપીને એવું કહે છે કે “હે સંસારસાગરને પાર કરાવનારા મહાપુરુષ! આપ મારે ઘેર પધારીને મારા હાથથી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિને સ્વીકાર કરે. તે સઘળા પદાર્થો હું આપને પ્રદાન કરીશ. તે આપ મારે ઘેર પધારીને તેને સ્વીકાર કરો. ૩૦
For Private And Personal Use Only