________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
सूत्रकृताङ्गसूत्रे टीका--'एगे' एके-साधाः संसाराऽभिषक्ता ऐहिक.पारलौकिककर्मभयात् श्यक्तमानसाः 'पावर्ग' पापम् 'कम्म' कम 'कुवंति' कुर्वन्ति । पुटा' पृष्टाःगुरुभिः पृष्टाः सन्त एवमाहुः 'अहं पावगं' अहं पापं कर्म न करोमि, नाऽहमेवं कुलसमुत्पन्नो यदेवविधं कर्म करिष्ये । 'एसा' एषा 'अंकेसाइणी' अंकेशायिनी कन्यासदृशी पूर्वमासीत् । तदेषा मयि एवं करोति, किन्तु अहं विदिनसंसारासारस्वभावः प्राणाऽतिपातेऽपि एतादृशं कुत्सितकृत्यं नै करिष्यामि एवं मिथ्या वचनं भरूपयति, इति ।।२८॥ मूलप्-बालस्स मंदैयं बीयं जंच कडं अवजाणइ भुजो।
दुर्गुणं करेई से पावं पूर्वणकामो विसन्नेसी॥२९॥ छाया-बालस्य माद्यं द्वितीयं यत् च कृतमपनातीते भूयः ।
द्विगुणं करोति स पापं पूजनकामो विषण्णपी ॥२९॥ टीकार्थ--कोई साधु, जो संसार में आसक्त हैं और इहलोक तथा परलोक संबंधी कर्म भय से रहित हैं, पापकर्म करते हैं, किन्तु जप उनके गुरु आदि उनसे पूछते हैं तो ऐसा कहते हैं कि मैं पापकर्म नहीं करता। मैं ऊंचे कुल में जन्मा हूँ ऐसा पाप कैसे कर सकता हूँ। यह स्त्री अंकेशायिनी है अर्थात् कन्या के समान है। इसी कारण यह मेरे साथ ऐसा व्यवहार करती है। मैंने संसार के अहार स्वरूप को समझा है । मैं प्राण जाने पर भी ऐसा कुकृत्य नहीं करूंगा। इस प्रकार मिथ्या वचनों का प्रयोग करते हैं ॥२८॥
ટીકર્થ–કોઈ સાધુ કે જે સંસારમાં આસક્ત હેાય છે અને આ લેક અને પાક સંબંધી કર્મભાવથી જે રહિત છે, તેના દ્વારા પાપકર્મનું સેવન કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેના ગુરુ આદિ તે વિષે તેને પૂછે છે ત્યારે તે એવો જવાબ આપે છે કે – હું પાપકર્મ આચરતે નથી, હું ઊંચા કુળમાં જ છું. મારાથી એવું પાપકર્મ કેવી રીતે કરી શકાય? તમે જે સ્ત્રી સાથેના મારા સંબંધના વિષયમાં સંદેહ સે છે, તે સ્ત્રી તે અંકેશાયિની છે. એટલે કે બાલ્યાવસ્થામાં તે મારા ખોળામાં ખેલી હતી અને શયન કરતી હતી. તે તે મારી પુત્રી સમાન છે. તે કારણે તે મારી સાથે એ વ્યવહાર રાખે છે. મેં સંસારની અસારતાને જાણે લીધી છે. મારાં પ્રાણેને નાશ થાય તે પણ હું એવું દુષ્કૃત્ય ને કરુ આ પ્રકારનાં અસત્ય વચને તે પ્રગ २ छ. १२८॥
For Private And Personal Use Only