________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे अमित्ररूपा अपि कुटुम्बिनः साधु परिवेष्टय कथयन्ति हे तात ! यादृशस्थाने द्वयोरावयो न गमनं तत्रैकाकिना गमनेन किम् आग मिलित्वा एकत्रैव स्थास्यावः कदाचिदुर्गति वा गच्छावः । तथा चोक्तम्--
"अमित्तो मित्तवेसेणं कंठे घेत्तुण रोयइ ।
मा मित्ता सोग्ग जाहि दो वि गच्छामु दुग्गई ॥१॥ छाया--अमित्रं मित्रवेषेण कण्ठे गृहीत्वा रोदिति ।।
मा मित्र मुगति याहि द्वावपि गच्छावो दुर्गतिम् ॥१॥ इति ॥१०॥ मूलम्-विवंद्धो नाइसंगहि हत्थी वावी नवगहे।
पिटुओ परिसप्पंति सुयगोव्व अदूरए ॥११॥ छाया--विवद्धो ज्ञातिसंगैहस्ती वापि नवग्रहे ।
पृष्ठतः परिसर्पन्ति मूतगौरिष अदूरगा ॥११॥ __ अमित्र रूप वे कुटुम्बीजन साधु को घेरकर कहते हैं हे पुत्र ! जिस जगह हम दोनों (हम सय) नहीं पहुंच सकते वहां तुम्हारे अकेले जाने से क्या लाभ! हम तुम मिलकर एक ही जगह रहे, भले ही दुर्गति में जाएँ परन्तु साथ रहें । कहा भी है-'अमित्तो मित्तवेसेणं' इत्यादि ।
वास्तव में जो मित्र नहीं है, वह मित्र होने का ढोंग करके और गले से लगाकर रोता है। कहता है हे मित्र ! तुम अकेले सुगति में मत जाओ। हम दोनों साथ साथ दुर्गति में ही चले गे ॥१॥
અમિત્રરૂપ તે કુટુંબીજને તે સાધુને ઘેરી લઈને તેને એવું કહે છે કે આપણે બધાં એક સાથે જ્યાં પહોંચી ન શકીએ, ત્યાં તમારે એકલા શા માટે જવું જોઈએ ! દુતિ કે સદ્ગતિ, જે ગતિ મળવી હોય તે મળે, પણ આપણે એકબીજાને સાથે છેડો જોઈએ નહીં. તમે સદ્ગતિમાં જાઓ અને અમે દુર્ગતિમાં જઈએ, એવું શા માટે કરવું જોઈએ ! કહ્યું પણ છે કે
'अमित्तो मित्तवेसेणं' त्याह
જેઓ સાધુના સાચા મિત્ર નથી તેને તેના મિત્ર હોવાનો ઢગ કરીને તેને ભેટી પડીને વિલાપ કરવા લાગી જાય છે અને તેને કહે છે કે- હે મિત્રા તઃ એકલે સુગતિમાં જવાને વિચાર ન કર આપણે બધાં દુર્ગતિમાં સાથે સાથે જ ચાલયા જઈશું.' ગાથા ૧ભા
For Private And Personal Use Only