________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.३ उ.४ मार्गस्खलित साधुमुद्दिश्योपदेशः १४५
टीका--'पुवं' पूर्वम् त्रेतायुगादौ 'एए महापुरिसा' एते पूर्वोक्ता महापुरुषाः द्वैयापनपराशरमभृतयः स्वयूथ्या वा । 'ह' इह जैनमतेऽपि प्रसिद्धा, बहुमानदृष्टया दृष्टाः। ते च सर्वे वीभोदगं' बोनोदकं बीजकन्दमूलादिकम् , उदकं-शीतं जलं च । 'भोच्चा' भुक्त्वा सिद्धा' सिद्धाः संजाताः मोक्षं प्राप्ताः । 'इइमेयं-इत्येतत्' एवं रूपेण 'अणुस्सुयं मया अनुश्रुतम् । महाभारतादि इतिहासे स्कन्दादि पुराणेषु च ! शीतजलादिना शौचादिकं कृतवन्तः मूलफलादिकं चाs. भ्यवहरन्तः सिद्धिं गता इति श्रूयते शास्त्रे महाभारतस्मृतिपुराणादिषु अन्यतीथिका वदन्तीति भावः ॥४॥
टीकार्य--पहले वेता आदि युग में यह द्वैपायन, पराशर आदि महापुरुष हुए हैं। यह जैनागमों में भी प्रसिद्ध हैं और बहुमान की दृष्टि से देखे गए हैं । ये सभी कन्दमूल आदि तथा शीतल जल का उपभोग करके सिद्ध हुए हैं । इस प्रकार मैंने सुना है। महाभारत आदि इतिहास में तथा स्कंद पुराण आदि में इनका कथन उपलब्ध है।
तात्पर्य यह है कि अन्यताविक इस प्रकार कहते हैं कि सचिन अल आदि से शौच आदि करते हुए और मूल फल आदि का भोजन करते हुए भी उन्होंने मुक्ति प्राप्त की है । यह पात महाभारत, स्मृति और पुराण आदि में सुनी जाती है॥ ४ ॥ અચિત્ત જલને ઉપભોગ કરીને મુકિત પ્રાપ્ત કરી છે, એવું મેં મહાભારત આદિ ગ્રન્થ દ્વારા સાંભળ્યું છે. શા
ટીકાથ–પહેલાં ત્રેતા આદિ યુગમાં પૂર્વોક્ત પાયન, પરાશર આદિ મહાપુરુષે થઈ ગયા છે. જૈન આ મોમાં પણ તે મહાપુરુષનાં નામને ઉલ્લેખ થયેલ છે અને તેમના પ્રત્યે ખૂબ જ માનની દષ્ટિએ જોવામાં આવેલ છે. તે મહાપુરુષે કદમૂળ આદિને આહાર કરીને તથા શીતલ જળનું पान ४रीने सिद्ध थया छे, मे' में सन्यु छे. मामात माह ति. હાસમાં, સ્કન્દ પુરાણ આદિમાં તેમની વાત ઉપલબ્ધ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અન્યતીથિંક એવું પ્રતિપાદન કરે છે કે સચિત્ત જલ આદિ વડે સ્નાન આદિ કરવા છતાં અને કન્દમૂળ આદિનું ભજન કરવા છતાં પણું તૈપાયન, પરાશર આદિ ઋષિએ મુકિત પ્રાપ્ત કરેલી છે. મહાભારત, પુરાણ, મૃતિ આદિ ધર્મગ્રન્થ પણ એ વાતનું સમર્થન કરે છે. પાકા
सु०१९
For Private And Personal Use Only