________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १६३ तथा-'परिग्गहे' परिग्रहे, 'वटुंता' वर्तमानाः सन्तो यूयम् 'असंजता' असंयताः, संयमरहिता भवन्तः, न तु साधवः। प्राणातिपातमृपावादाऽदत्तादानमैथुनपरिग्रहेषु विद्यमाना भवन्तः संयमरहिताः वर्तमानसुखमात्रलिप्सवः वैषयिकमुखलालसया ऐकान्तिकमोक्षसुखं नाशयन्तो मोक्षमार्गबहिर्भूता यूयम् । प्रतिवादी पृच्छति-कथं मया माणातिपातादिकं सेव्यते-तत्रोत्तरमाह-पचनपाचनादि सावधकर्मानुष्ठानेन हिंसा जायत एव । तथा वयं संन्यासिनः साधरश्चेति स्वीकृत्यापि गृहस्थाचार-कुर्वन्ति ततो मृषावादः प्राप्नोति, तथा-यज्जीवनिकायानां शरीरेण वचनों के प्रयोग में, अदत्तादान चौरी में मैथुन में तथा परिग्रह में प्रवृत्ति करते हुए आप संघम से रहित हैं, साधु नहीं हैं।
आशय यह है-प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह इन पापों में प्रवृत्ति करनेवाले आप संयम से रहित हैं और केवल वर्तमानकालीन सुख के अभिलाषी हैं । आप वैषयिक सुखकी लालसा से प्रेरित होकर ऐकान्तिक मोक्षसुख को विनष्ट कर रहे हैं, इस कारण आप मोक्षमार्ग से बहिर्भूत हैं।
प्रतिवादी का प्रश्न-हम प्राणातिपात आदि का सेवन कैसे करते हैं ?
उत्तर-पचन पाचन आदि सापद्य कर्मों को करने से हिंसा होती ही है। तथा अपने आपको संन्यासी और साधु कहते हुए भी गृहस्थों जैसा आचरण करने के कारण मृषावाद की भी प्राप्ति होती है। जिन અસત્ય વચનોને પ્રવેગ કરે છે, અદત્તાદાન (ચેર), મૈથુન અને પરિગ્રહમાં પણ તમે પ્રવૃત્ત રહે છે. આ પ્રકારની પા૫પ્રવૃત્તિ કરનારા તમે સંયમથી રહિત છે તમે સાધુ જ નથી.
આ કથનને ભાવાર્થ એ છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપકર્મોમાં પ્રવૃત્ત રહેનારા આપ સંયમથી રહિત છે, અને આપ માત્ર વર્તમાન કાલીન સુખની જ અભિલાષા રાખનારા છે, આપ વૈિષયિક સુખની લાલસા વડે પ્રેરાઈને સર્વોત્તમ મોક્ષસુખને વિનાશ કરી રહ્યા છે. તે કારણે આપ મેક્ષમાર્ગની બહાર જ પડેલા છે.
પ્રતિવાદીને પ્રશ્ન–અમે પ્રાણાતિપાત આદિનું સેવન કેવી રીતે કરી રહ્યા છીએ?
ઉત્તર—તમે તમારે માટે ભજન રહે છે અથવા બીજા પાસે રંધાવે છે. આ પ્રકારના સાવદ્ય કર્મો કરવા-કરાવવાથી હિંસા થાય છે વળી આપ આપને સાધુ તરીકે ઓળખાવે છે. છતાં પણ ગૃહસ્થના જેવું આચરણ ખે છે, તેથી આપ મૃષાવાદથી થતાં પાપકર્મના પણ બન્યક બને છે.
For Private And Personal Use Only