________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समपार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १८९ . अन्वयार्थः--(एए) एते अनुकूलमतिकूलोपसर्गविजेतारः, (ोघं) ओघचातुर्गतिकसंसारं (तरिस्संति) तरिष्यन्ति-पारं यास्यन्ति यथा (समुई) समुद्रम् (ववहारिणो) व्यवहारिणः (जत्य) यत्र यस्मिन् संसारे (विसन्नासि) विषण्णाः स्थिताः सन्तः (पाणा) माणा: जीवाः (सयकम्मुणा) स्वकर्मणा स्वकृतकर्मबळेन (किचंती) कृत्यन्ते-पीडयन्ते इत्यर्थः ॥१८॥
टीका-'एए' अनन्तरोदीरितललनादिपरीषहजेतारः ते सर्वेऽपि दुस्तारमपि 'ओघं' ओघं संसारौघम् 'तरिस्संति' तरिष्यन्ति तथा तीर्णा बहवः तरन्ति च । 'समुई' समुद्रम् 'ववहारिणो' व्यवहारिणो वणिजः। यथा-यानपात्रमारुन व्यवहारिणः समुद्रं तरन्ति । एवं भावौघं संसारसागरं स्यादिप्रतिकूलोपसर्गजेतारः संयमे कृतमतयः संयमात्मकंयानपात्रमालम्ब्य तरिष्यन्ति । भावौघं ___ अन्वयार्थ--अनुकूल और प्रतिकूल उपसर्गों को जीतनेवाले पुरुष संसार प्रवाह को पार कर जाएंगे जैसे व्यापारी सागर को पार कर जाते हैं। जिस संसार में स्थित जीव अपने कर्मों के कारण पीडित होते हैं ॥१८॥
टीकार्थ--जो पुरुष पूर्वोक्त स्त्री परीषह आदि को जीत लेते हैं, बे सभी इस दुस्तर संसार प्रवाह को पार कर जाएँगे। बहुतों ने इसे पार किया है और अब भी बहुत से पार कर रहे हैं। जिस प्रकार यणिक जहाज के सहारे समुद्र को पार करते हैं, इसी प्रकार स्त्री आदि के अनुकूल एवं प्रतिकूल उपसर्गों पर विजय प्राप्त करनेवाले, संयम में सुस्थिर बुद्धिवाले पुरुष संयमरूपी जहाजका अव.
સૂવાર્થ—અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પર વિજય મેળવનારા પુરુષ સંસારપ્રવાહને તરી જશે. જેવી રીતે સાહસિક વ્યાપારી પિતાના જહાજ વડે સમુદ્રને પેલે પાર જાય છે, એ જ પ્રમાણે તે મહાપુરુષે પણ સંસાર સાગરને પાર કરી જશે આ સંસારમાં રહેલા જ પિતાનાં કર્મોને કારણે દુઃખી થાય છે. ૧૮ 1 ટીકાર્ય–જેવી રીતે વેપારી જહાજની મદદથી સમુદ્રને પાર કરી શકે છે. જે પ્રમાણે પરીષહ આદિને જીતનારા મહાપુરૂષો આ સ્તર સંસાર પ્રવાહને પાર કરશે. આ પ્રકારે અનેક મહાપુરુષોએ તેને પાર કર્યો છે અને અનેક મહાપુરુષે વર્તમાનકાળે પણ તેને પાર કરી રહ્યા છે. જેમ વ્યાપારીઓ જહાજને આધાર લઈને સમુદ્રને પાર કરે છે, એ જ પ્રમાણે શ્રી આદિના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પર વિજય મેળવનારા, સંયમનું દઢતાપૂર્વક પાલન કરનારા વિવેકવાન લેકે સંયમરૂપી જહાજનું અવલંબન
For Private And Personal Use Only