________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२४
सूत्रकृताङ्गसूत्रे भुक्त्वा -यथा विपमिश्रितपायसमोजी पश्चात्तापं करोति तद्वत् (एवं) एवमेव (विवेगमादाय) विवेकसादाय (दलिए) द्रव्यो छुक्तिगमनयोग्यः तस्मिन् (संवास) संवासः स्त्री संवन्धः (न विकाए) नापि कल्पते समीचीनो न भवतीति भावः ॥१०॥
टीका-'अह' अथ 'से' असौ साधुः स्त्रीपाशनियंत्रितः सन् प्रतिदिनं क्लेशमनुभवन् ' पच्छा' पश्चात् 'अणुनःपई' अनुतप्यते पश्चात्तापं करोति । यथा कुटुम्बे नियन्त्रितानाम् , शशाशं दुःखमवश्यमेव भवति । परिवारकृते पापमिश्रितं कर्म कुर्वन् पापश्लिष्टो दुःखमनुव्रजति । उक्तंच
'मया परिजनस्यार्थे कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दह्येऽहं गतास्ते फलभागिनः ॥१॥
एवं स साधुरपि परितप्यते। टीकार्थ--स्त्री के जाल में पड़ा हुआ वह साधु प्रतिदिन क्लेश का अनुभव करता हुआ पश्चात्ताप करता है। जैसे जो लोग कुटुम्ब रूपी जाल में पडे हैं उन्हें नाना प्रकार के दुखों को अवश्य ही भुगतना पडता है। परिवार के लिए पापमय कर्म करने वाला स्वयं पाप से लिप्त होता है और भविष्य में भी उसे दुःखों का भागी होना पड़ता है। कहा भी है-'मया' इत्यादि । ___ 'मैंने परिजनों के लिये क्रूर से क्रूर कर्म किये, मगर आज मैं अकेला ही संतप्त हो रहा हूं। जिन्होंने मेरे उन पाप कार्यों से संगृहीत वस्तु का फल भोगा था वे सब चले गये !' इस प्रकार वह साधु भी पश्चात्ताप करता है। તથ્યને હદયમાં ઉતારીને મોક્ષગમનની અભિલાષા રાખતા સાધુએ સ્ત્રીઓની સાથે નિવાસ કરવા જોઈએ નહી ૧૦૧
ટીકાથ–– સ્ત્રીની જાળમાં ફસાયેલે તે સાધુ પરિવારને નિમિત્તે પ્રતિદિન કલેશને અનુભવ કરતે રહે છે, તે કારણે સંયમથી ભ્રષ્ટ થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે. જે લેકે કુટુંબની સાથે રહે છે તેમને વિવિધ બેને અનુભવ કરે પડે છે. પરિવારને નિમિત્તે પાપકર્મ સેવનારા પુરુષ પિતે જ પાપથી લિપ્ત થાય છે, અને ભવિષ્યમાં પણ તેને દુઃખના ભાગીદાર બનવું ५. छे. युं ५५ छ 3-'मया' या:
મેં પરિજનેને માટે કુરમાં ક્રૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ આજે હું એકલે જ સંતાપને અનુભવ કરી રહ્યો છું. જેમણે મારાં તે પાપકર્મો દ્વારા ઉપાર્જિત વસ્તુઓનું ફળ ભોગવ્યું હતું તે બધાં ચાલ્યા ગયા આ રીતે સાધુ પણ પશ્ચાત્તાપ કરે છે,
For Private And Personal Use Only