________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२२
सूत्रकृताङ्गसूत्रे टीका--'रहकारो' रथकारः रथं करोति इति रथकारो वर्धकिः । 'आणुपुबीए' आनुपूर्या-अनुक्रमशः इति यावद । 'णेविं' नेमिमित्र ‘णमयंति' नमयन्ति यथा रथकारो नेमि क्रमशः स्वेच्छया नमयति 'अह' अथ, तथा स्ववशकरणानन्तरम् 'तत्य' तत्र स्वेष्टवस्तुनि यति नमयन्ति स्त्रियः । 'मिए व मृग इव 'पासेणं' पाशेन 'बद्धे' बद्धः फंदते वि' स्पन्दमानोऽपि मोक्तुमिच्छया प्रयत्न कुर्वाणोऽपि 'ताई' तस्मात् पाशबन्धनात् 'ण मुच्चए' न मुच्यते । ___ यथा रथकारो नेमि स्वेच्छया नमयति, तथा स्वशं यतिमपि ललना स्वेच्छया नमयति, यथा यथाऽभिलपति, तथा तथा तं काश्यति । करोति 'च साधुः यथा वा मृगो वधिकेन पाशद्वारा बद्धो मोक्षेच्छया प्रयतमानोऽपि बन्धनान्न
टोकार्य जैले बढ़ई (सुधार) अनुक्रम से नेमि को अपनी इच्छा के अनुसार नमा लेता है, उसी प्रकार अपने वशीभूत करने के पश्चात् स्त्रियां साधुको अपने इष्ट प्रयोजन की पूर्ति के लिए झुका लेनी हैं । फिर जैसे पन्धन में बद्ध नृा छूटने के लिए प्रयल करने पर भी छुटकारा नहीं पाता, उसी प्रकार साधु भी उस बन्धन से नहीं छुट पाता।
आशय यह है कि जैसे रथकार (चढई) नेमि को इच्छानुसार नमाता है, उसी प्रकार अपने अधीन हुए मुनि को स्त्री नभाती है, अर्थात् वह जो जो चाहती है वहीं वही उससे करवाती है । और साधु को वह सच करना पड़ता है। जैसे शिकारी के द्वारा पाशबद्ध किया हुआ मृग छुटकारा पाने की इच्छा से फड़फड़ाता है, फिर भी छुटकारा
ટીકાW—જેવી રીતે સુથાર નેમિને (પડાની વાટને) પોતાની ઈચ્છાનુસાર ક્રમશઃ નમાવીને પૈડા પર ચડાવી દે છે, એજ પ્રમાણે “શિઓ પણ ધીરે ધીરે સાધુને પિતાને અધીન કરી લઈને પોતાના ઈટ પ્રજનની સિદ્ધિ માટે તેમને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે શિકારીની જાળમાં બંધાયેલું મૃગ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ બંધનમાંથી મુક્ત થઈ શકતું નથી, એ જ પ્રમાણે સાધુ પણ તે બધનમાંથી છૂટી શકતો નથી.
આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે સુથાર રથની નેમિને પીડાની) વાટને ક્રમશઃ ઈચ્છાનુસાર નમાવે છે, એજ પ્રમાણે પોતાને અધીન થયેલા સાધુને કામિની પણ પિતાની ઈચ્છાનુસાર નમાવે છે, એટલે કે તે તેમની પાસે પિતાની ઈરછાનુસાર કાર્ય કરાવે છે, અને સાધુને તે સઘળું કાર્ય ઈચછા હોય કે ન હોય, તે પણ કરવું પડે છે. જેવી રીતે શિકારી વડે જાળમાં બંધાયેલું મૃગ મુક્ત થવાને માટે ગમે તેટલા ધમપછાડા કરે, તો પણ તેમાંથી મુક્ત
For Private And Personal Use Only