________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपम् २२५ यथा 'विसमिस्सं' विषमिश्रितम् । 'पायसं भोचा व पायसं क्षीरपाचितमन्नं खीर इति लोकमसिद्धं मुक्त्वेव । यथा कश्चिद्विषमिलितं पायसं भुक्त्वा विषवेगाऽऽकुलितः अनुतप्यते यथा मया पापेन समितैषिणा सुखरसिकतया भविष्पदविपाकिकमैवभूतं भोजनमास्वादितं तथैव स्वमपि पुत्रपौत्रदुहितजामातृकलत्रनप्तभ्रातृश्वशुरश्वश्रू मागिनेयादीनां भोजनपरिणयनालंकारजातकर्ममृतककर्मव्याधिचिकित्साचिन्ताकुलोऽगतस्वशरीरकर्तव्यः प्रनष्टैहिकामुष्मिकानुष्ठानोऽहनिशं तद्वयापाराकुलि. तमतिः परितप्यसे पश्चात्तप्यसे तदनुम्रियसे। सथा-स्त्रीपरिवारादि चिन्तया चिन्तितो
जैसे कोई विवेकविकल मनुष्य विषमिश्रित खीर खाकर और बाद में विष के वेग से आकुल व्याकुल होकर सन्ताप करता है कि हाय ! मैं कैसा मूढ हूं। मैंने वर्तमानकालीन सुख का विचार किया
और भविष्य में होने वाले उसके दुष्परिणाम की उपेक्षा की । इसी प्रकार तुम भी पुत्र पौत्र पुत्री जामाता पत्नी नाती भाई श्वशुर सासू एवं भागिनेय (भाणजा) आदि के भोजन विवाह, अलंकार, जातकर्म, मृप्तकर्म बीमारी की चिकित्सा आदि से व्याकुलचित्त हो रहे हो, अपने शरीर संबंधी कार्यों को भी भूल बैठे हों, इस लोक और परलोक संबंधी कर्तव्यों को रातदिन-भुला बेठे हो। तुम्हारी बुद्धि उन्हीं के व्यापारों से
જેવી રીતે કોઈ વિવેકવિહીન મનુષ્ય આવેશમાં આવી જઈને વિષમિશ્રિત ખીર આદિ ખાઈ જાય છે, પરંતુ જેમ જેમ શરીરમાં વિષ વ્યાપતું જાય છે તેમ તેમ આકુળ વ્યાકુળ થઈને પસ્તા કરે છે કે હાય, હું કે મૂખ છું! મેં વર્તમાનકાલીન સુખને જ વિચાર કર્યો અને તેના દુષ્પરિગામની ઉપેક્ષા કરી.” એ જ પ્રમાણે તમે પણ પુત્ર, પુત્રી, પૌત્રો, જમા. धी, पत्नी, मान्ने, साली सासु, सस, आई, मन माहिना ભોજન વિવાહ અલંકાર જાતકર્મમૃતમ બીમારીની ચિકિત્સા આદિ વહે. વારમાં એવા તે પ્રવૃત્ત રહો છે કે તેમની ચિંતા આડે તમારા શરીર આદિની ચિંતા પણ ભૂલી ગયા છે. કયારેક કોઈ પુત્ર, પુત્રી આદિના લગ્નની ચિંતા, કયારેક પત્ની આદિને માટે અલંકારે ઘડાવવાની ચિંતા, કયારેક કોઈની બીમારીની ચિકિત્સાની ચિન્તા ભાણી ભાણીયાના મામેરાની ચિન્તા, કોઈ સગાના મરણ પાછળની વિધિઓની ચિન્તા આદિમાં જ તમારું ચિત્ત પરોવાયેલું રહે છે. આ બધી પરિજનવિષયક ચિંતાઓથી તમારૂં ચિત્ત વ્યાકુળ રહે છે. તેને કારણે તમે તમારા અહિક અને પારલૌકિક કર્તવ્યોને
स. २९
For Private And Personal Use Only