________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३६
सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थः--(एकया) एकदा कस्मिंश्चित्समये (द) दृष्ट्वा एकान्ते स्त्रीभिः सह उपविष्टं दृष्ट्वा (गाईणं सुद्दीणं वा) ज्ञातीनां मुहृदा वा (अप्पियं होइ) अभियं भवति (सत्ता कामेहिं गिदा) सत्त्वाः कामेषु गृद्धाः-गृद्धिभावमुपगताः, (रक्षणपोसणे) रक्षणपोषणे (मणुस्पोसि) मनुष्योऽसि ॥१४॥
टीका---'एगया' एकदा कस्मिन्नपि काले 'दटु' दृष्ट्वा-एकान्तस्थले स्वीमिः सहोपविशन्तं साधुम् । 'गाईणं मुहीग च' ज्ञातीनां मुहदा वा यया सहोपविशति साधुः तस्याः ज्ञातीनां सुहृदां वा संसारिणां मनसि 'पियं होई अप्रियं भवति दुःखं भवति तथा ते वदन्ति 'सत्ता कामेहि गिद्धा' सत्त्वाः कामेषु गृद्धाः-गृद्धिभावं प्रातः, यधपि साधुरयं तथापि पाकृतपुरुषवत् स्त्री वदनाऽवलोकनव्यग्रचित्तः परित्यक्तसंयमव्यापारोऽनया निर्लज्जया निर्लज्जस्तिष्ठति । ____ अन्वयार्थ --किसी समय एकान्त में स्त्री के साथ बैठे हुए साधुको देख कर उसके ज्ञातिजनों एवं सुहृदों को बुरा लगता है। वे ऐसा समझते हैं कि ये साधु भी कामभोगों में आसक्त हैं, गृद्ध हैं। तब वे उससे कहते हैं-तुम इसके मनुष्य हो तो इसका रक्षण और पोषण करो ॥ १४ ॥ . टीकार्थ---किसी समय एकान्त स्थान में स्त्रियों के साथ बैठे हुए साधु को देखकर उस स्त्री के ज्ञातिजनों को तथा सुहृदों (मित्रों) को अप्रिय लगता है-दुःख होता है । वे कहते हैं-यह कामभोगों में आसक्त है। यद्यपि यह साधु है तथाहि सामान्य पुरुष के समान स्त्रियों का मुख देखने में इसका मन लगा है। इसने संयमानुष्ठान का परित्याग कर
- સૂત્રાર્થ–કોઈ પણ સમયે સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા સાધુને જોઈને તેના જ્ઞાતિજને અને મિત્રોને તેના ચારિત્રના વિષયમાં શંકા થવાથી દાખ થાય છે. તેઓ એવું ધારી લે છે કે દીક્ષા અંગીકાર કરવા છતાં પણ આ સાધુ કામમાં આસક્ત છે ગૃદ્ધ છે. ત્યારે તેઓ તેને કહે છે કે
તમે આ સ્ત્રીના ધણી છે, તો તેનું રક્ષણ અને પોષણ કરે.” ૧૪
ટીકર્થ-કયારેક સાધુને કોઈ સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા જોઈને તે સ્ત્રીના જ્ઞાતિજને અને સુહુદો (ભાઈબંધુએ) ને દુઃખ થાય છે. તેઓ તેમના પ્રત્યે શંકાશીલ બને છે. તેઓ એવી કલપના કરે છે કે સાધુ હોવા છતાં આ પરુષ કામમાં આસક્ત છે. સામાન્ય લેકેની જેમ આ સાધુનું મન પણ સ્ત્રીઓમાં આસક્ત છે. તેણે સંયમાનુષ્ઠાનને ત્યાગ કર્યો છે તે સંયમથી ભ્રષ્ટ થઈ ચકર્યો છે. તે એટલે બધો નિલ જ બની ગયેલ છે કે આ નિર્લજ
For Private And Personal Use Only