________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १९५ वाकायैः । 'विरति' विरति माणातिपातनिवृत्तिम् 'कुन्जा' कुर्यात्-भावमाणातिपातो दर्शितः, कस्मिन्नपि काले कस्मिन्नपि देशे कस्यापि पाणिनः कस्याप्यवस्थायां विराधनं मनोवाकायैः कृतकारितानुमतिभि न कुर्यादिति । तदेवमुक्तरीत्या तपःसंयमाराधकस्य किं फलं भवतीति तदर्शयति। संति-निधाण' इत्यादि। 'संति' शान्तिः-सर्वकर्मोपशमः, तदेव 'निव्वाणं' निर्वाणं मोक्षपदम् । 'आहिय' आख्यातम्-कथितम् । एतादृशो मोक्षो यथोक्तसर्वविरतिमतः चरणकी अवस्थाओं में-जीवस्थानों में हिंसा का त्याग करे। इन सभी जीवों के विषय में कृत, कारित और अनुमोदना से तथा मनवचन और काय से हिंसा का त्याग कर देना चाहिये। ___ यहां ऊर्ध्व अधो और तिर्यक दिशा का उल्लेख करके क्षेत्र प्राणा. तिपात का ग्रहण किया है, बस स्थायर का उल्लेख करके द्रव्यप्राणा. तिपात को सूचित किया है, सर्वत्र अर्थात् सर्वकाल में इस उल्लेख से कालप्राणातिपात को सूचित किया है और 'निवृत्त करे' ऐसा कहकर भावप्राणातिपात को प्रकट किया गया है। ___ अभिप्राय यह है कि किसी भी काल में किसी भी देशमें किसी भी प्राणी की किसी भी अवस्था में, मन वचनकाय से और कृत, कारित तथा अनुमोदना से विराधना न करे ।
जो इस प्रकार से तप और संगम की आराधना करता है, उसे किस फल की प्राप्ति होती है ? इसका उत्तर देते हैं-उसे शान्ति और
અનેક ભેદે અને પ્રભેદે છે. સાધુએ સઘળામાં અને જુદી જુદી અવસ્થાઓમાં જીગ્ન સ્થાનમાં ગિદ્યમાન જીવેની હિબ્રાને ત્યાગ કરવો જોઈએ. તેણે કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણે કરણ અને મન, વચન અને કાયરૂપ ત્રણે ગદ્વારા હિંસાનો ત્યાગ કરે જોઈએ.
અહી' ઊં, અધે અને તિર્યફ દિશાઓનો ઉલ્લેખ કરીને ક્ષેત્રમાણુ તિપાતને ગ્રહણ કરવામાં આવેલ છે. ત્રસ અને સ્થાવર જીવેને ઉલ્લેખ કરીને સૂત્રકારે દ્રવ્ય પ્રાણાતિપાતને સૂચિત કર્યું છે, સર્વત્ર પદને અથવા સર્વ કાળને ઉલ્લેખ કરીને કાલપ્રાણાતિપાતને સૂચિત કર્યું છે, અને “નિવૃત્તિ કરે આ પદના પ્રયોગ દ્વારા ભાવપ્રાણાતિપાતને પ્રકટ કરવામાં આવેલ છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ પણ કાળે, કોઈ પણ દેશમાં (ક્ષેત્રમાં), કઈ પણ જીવની કઈ પણ અવસ્થામાં મન, વચન અને કાયાથી તથા કુત, કારિત અને અનુમોદના દ્વારા વિરાધના કરવી જોઈએ નહીં.
આ પ્રકારે તપ અને સંયમની આરાધના કરનારા સાધુઓને કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-તેને શાન્તિ અને મુક્તિની
For Private And Personal Use Only