________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
सूत्रकृतारसूत्रे अथ चतुर्थमध्ययनमारभ्यते। तृतीयाध्ययनं गतम् । अतः परं चतुर्थमारभमाणस्तृतीय चतुर्थयोः संबन्धं दर्शयति तृतीयाध्ययने उपसर्गाः प्ररूपिताः । तेषु चानुकूला उपसर्गाः पायो दुस्सहाः, तत्रापि ललनोपसर्गोऽतीव जेतुमसमर्थः, अतः स्वीपरीषहजयाय चतुर्थमध्ययनं प्रारभ्यते, अनेन संबन्धेनाऽऽगतस्य चतुर्याध्ययनस्य प्रथममिदं सूत्रम्-'जे मायरं च' इत्यादि । मूलम्-जे'मायरं च पियरं च विप्पजहाय पुर्वसंजोगं ।
एंगे सहिते चरिस्सामि आरतमेहुणो विवित्तंसु ॥१॥ .: छाया-यो मातरं च पितरं च विप्रहाय पूर्वसंयोगम् । . एकः सहितश्चरिष्यामि आरतमैथुनो विविक्तेसु ॥१॥
__चौथा अध्ययन का पहला उद्देशे का प्रारंभ तृतीय अध्ययन समाप्त हुआ। इसके पश्चात् चतुर्थ अध्ययन को प्रारंभ करते हुए तृतीय और चतुर्थ अध्ययन का सम्बन्ध दिखलाते हैं। तीसरे अध्ययन में उपसर्गों का निरूपण किया गया है। उनमें से अनुकूल उपसर्ग प्रायः दुस्सह होते हैं और उनमें भी स्त्री संबंधी उपसर्ग तो अतीव दुम्सह है । अतएव स्त्री परीषह को जीतने के लिए चतुर्थ अध्ययन प्रारंभ किया जाता है। इस सम्बन्ध से प्राप्त चतर्थ अध्ययन का यह आद्य सूत्र है-'जे मायरं च' इत्यादि।
ચોથા અધ્યયનના પહેલા ઉદ્દેશાનો પ્રારંભ- ત્રીજ, અધ્યયન પૂરું થયું. હવે ચેથા અધ્યયનને પ્રારંભ કરતાં સૂત્રકાર ત્રીજા અધ્યયનને ચોથા અધ્યયન સાથે સંબંધ પ્રકટ કરે છે ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપસર્ગોના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોરૂપ જે બે પ્રકારે કહ્યા છે, તેમના અનુકૂળ ઉપસર્ગો સામાન્યતઃ દુસહ હોય છે. તેમાં પણ સ્ત્રી-સંબધી અનુકૂળ ઉપસર્ગો તે ખૂબ જ દુસ્મહે છે. તેથી સ્ત્રી પરીષહેનું સ્વરૂપ અને તેમને જીતવાનું મહત્વ બતાવવા માટે આ ચતુર્થ અધ્યયનની શરૂઆત કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ચેથા અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે
'जे मायरं च' त्या
For Private And Personal Use Only