________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २१३ तथा नैव कदाचिदपि स्त्रीभिः साकं ग्रामादौ विहरेत् । अपि शब्दात् एकासनस्थोऽपि तया सह न भवेत् । यतो महापापं साधूनां स्त्रीभिः सह संबन्ध इति। तदुक्तम्
'मात्रा स्वस्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ॥१॥ तप्ताङ्गारसमा नारी घृतकुम्मसमः पुमान् ।
तस्मात् घृतं च बहिं च नैकत्र स्थापयेद्बुधः ॥१॥ इति । संग नरक आदि दुःखों का कारण होता है।
इसके अतिरिक्त साधु स्त्री के साथ ग्राम आदि में विहार न करें। 'अपि' शब्द से यह सूचित होता है कि कभी स्त्री के साथ एक आसन पर भी न बैठे। साधुओं का स्त्रियों के साथ सम्पन्ध होना महापाप का कारण है। कहा भी है-'मात्रा स्वस्त्रा' इत्यादि ।
'माता पहिन और पुत्री के साथ भी एकान्त में नहीं बैठना चाहिए, क्योंकि इन्द्रियाँ बलवान होती हैं और वे विधान पुरुष को भी आकर्षित कर लेती हैं ।' फिर भी 'तप्ताङ्गार समा' इत्यादि । ___'नारी तपे हुए अंगार के समान है और पुरुष घी के घडे के समान है । अतएव बुद्विमान् पुरुष अग्नि और घी को एक ही स्थान पर स्थापित न करे। અનુભવ કરવો પડે છે, એજ પ્રમાણે સ્ત્રીને સંગમાં અનુરક્ત થનાર પુરુષને નરકાદિના દુખે વેઠવા પડે છે.
વળી સાધુએ સ્ત્રીની સાથે સાથે ગામ આદિમાં વિચારવું પણ જોઈએ નહીં તેણે સ્ત્રીની સાથે એક આસન પર બેસવું જોઈએ નહીં. સાધુઓને એની સાથેનો સંબંધ મહાપાપમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે
'मात्रा स्वस्रा' त्याह
“સાધુએ માતા, પુત્રી કે બેનની સાથે પણ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ કે કામવાસના એવી બળવાન વસ્તુ છે કે તે વિદ્વાન પુરુષને પણું આકર્ષી શકે છે. વળી એવું પણ કહ્યું છે કે –
'तप्ताङ्गार समा' इत्याहि
નારી પ્રજવલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સમાન છે. તેથી અગ્નિ અને ઘી સમાન નારી અને પુરુષને સમાગમ ભારે અનર્થકારી સમજવું જોઈએ. બુદ્ધિમાન પુરુષે આ કારણે સ્ત્રીને સમાગમ સેવા જોઈએ નહીં
For Private And Personal Use Only