________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १७
अन्वयार्थ:--(जेहिं) यः पुरुषैः (नारीण संजोगा) नारीणां संयोगा। संबन्धाः 'पूयणा' पूजनाकामविभूषा (पिट्ठओ कया) पृष्ठतः कृताः परित्यक्ता (ते) ते पुरुषाः (एयं सव्वं निराकिच्चा) एतत् सर्व निराकृत्य (मुसमाहिए) सुस. माधिना (ठिया) स्थिता संपमिनः स्थिता भवन्तीति ॥१७॥
टीका--'जेहिं' यः विवेकिभिः स्त्रीसंबन्धो विषमफलकः इति विज्ञाव 'नारीण संजोगा' नारीणां संयोगा। 'पिट्टभो कया' पृष्ठतः कृताः परित्यक्ताः। तथा 'पूपणा' पूजना=स्त्रियमनुकूलयितु वस्त्रालंकारादिना स्त्रीणां पूजनमपि परि त्यक्तम् । 'सव्वमेयं निराकिच्या' सर्वम्-एतत् ललनासंबन्धम् , क्षुत्पिपासादिकप्रतिकूलोपसर्गनिवह च निराकृत्य महापुरुषैरनुष्ठित मार्गमाश्रित्य कृतगमनमतयः । ते ठिया सुसमाहिए' ते स्थिताः सुसमाधिना, ते स्वस्थचित्तवृत्तिरूपेण
अन्वयार्थ--जो पुरुष नारियो के संयोगों का तथा कामविभूषा का परित्याग कर चुके, वही यह सब त्याग करके सुसमाधि में स्थित होते हैं ॥१७॥
टीकार्थ--जिन विवेकविभूषित. पुरुषोंने स्त्रियों के सम्बन्ध को विषम फलप्रद जानकर त्याग दिया है तथा जिन्होंने स्त्रीको अनुकूल बनाने के लिए वस्त्र अलंकार आदि से सस्कृत करने का त्याग कर दिया है, वे इन सब नारी संबंधों को तथा क्षुधा पिपासा आदि प्रतिकूल उपसर्गों को हटाकर महापुरुषों द्वारा आचीर्ण (स्वीकृत) मार्ग का आश्रय छेतें हैं और उसी पर चलने का संकल्प करते हैं, वही सुसमाधि में स्थित होते हैं। उनकी चित्तवृत्ति शुद्ध रहती है। अनुकूल उपसर्ग उपस्थित होने पर भी वे महाहूर के समान स्थिर
સૂત્રાર્થ–જે પુરુષે નારીઓના સંગોને તથા કામવિભૂષાને પરિ ત્યાગ કરી ચૂક્યા છે, તેઓ સઘળી વસ્તુઓને ત્યાગ કરીને સુસમાધિમાં સ્થિર રહી શકે છે. એટલે કે તેમનું ચિત્ત જ વિશુદ્ધ રહી શકે છે. ૧ળા '' ટીકાર્ય–જે વિવેકવાન પુરુષેએ સ્ત્રિઓના સંબંધને વિષમ ફલપ્રદ જાણુને તેને પરિત્યાગ કર્યો હોય છે, તથા જેમણે સ્ત્રિઓને વશ કરવાને માટે વસ્ત્ર, અલંકાર આદિથી તેને સત્કાર કરવા અને તેને રિઝવવાને ત્યાગ કર્યો છે, તે પુરુષે જ સ્ત્રિ એ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને તથા ભૂખ. તૃષા આદિ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરીને મહાપુરુષે દ્વારા આશીર્ણ (સ્વીકૃતી પામેલા) માગેને આશ્રય લે છે, અને તે માર્ગે જ આગળ વધવાને સંકલ્પ કરે છે. તેઓ જ સુસમાધિમાં સ્થિત-રહી શકે છે. તેમની ચિત્તશત્તિ શુદ્ધ રહે છે. અનુકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે પણ તેઓ મહા હદ (સરોવરના
For Private And Personal Use Only