________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १७५ ___अन्वयार्थ:-- (महा) यथा (पिंगा विहंगमा) पिङ्गा विहङ्गमा-पिंगनामकपक्षिणी (थिमिय) स्तिमित-निश्चलं (दग) उदकं जलम् भुंजइ) भुंक्त पिबति तत्र न कोपि दोषः, (एवं) एवं तथैव (विन्नवाणित्थी सु) विज्ञापनीस्त्रीषु (तत्थ) तत्र तादृशोपभोगे (दोसो) दोषः (कओ सिया) कुतः स्यात-न तत्र कोपि दोष इति ।१२॥ ___टीका- अस्मिन्नर्थे दृष्टान्तबहुत्वख्यापनाय दृष्टान्तान्तरं पुनदर्शयति । 'जहा' यथा 'पिंगा विहंगमा' पिङ्गो विहङ्गमा कपिजलपिङ्गनामकपक्षी आकाशे विपरिवर्तमानः, 'थिमिय' स्तिमितं निभृतस्थिरमेवोदकम् ' नई' भुक्ते-पिबति 'एवं' एवम् "विन्नवणित्थीसु' विज्ञापनीत्रीषु । एवमत्रापि दर्भमदानपूर्विकयाक्रियया अरक्तद्विष्ठपुरुषस्य पुत्रोत्पादमात्रप्रयोजनाय स्त्रीपरिभोगं कुर्वतोऽपि कर्पिजलस्य इव न भवति दोषः । तथा च ते कथयन्ति। अन्वयार्थ जैसे पिंग नामक पक्षी निश्चल जल को पीते हैं, उसमें कोई दोष नहीं है, इसी प्रकार समागम की प्रार्थना करनेवाली स्त्रीके साथ समागम करने में क्या दोष है ? अर्थात् कुछ भी दोष नहीं है ।१२।
टीकार्थ--प्रस्तुत विषय में उदाहरणों की बहुलता प्रदर्शित करने के लिए दूसरा दृष्टान्त दिखलाया जाता है जैसे पिंग (कपिजल) पक्षी आकाश में रहते हुए स्थिर जल को ही पीते हैं, इसी प्रकार कामप्रार्थिनी स्त्री के साथ समागम करने में कोई दोष नहीं है। स्त्रीके शरीर को दर्भ से ढंक कर, नगदेष से रहित होकर, केवल पुत्र उत्पन्न करने के उद्देश्य से स्त्री का परिभोग करनेवाले को, कपिजल पक्षी के समान कोई दोष नहीं होता। वे कहते हैं--'धर्मार्थ पुत्रकामस्य' इत्यादि ।
સૂત્રાર્થ—જેવી રીતે હિંગ નામનું પક્ષી નિશ્ચલ જલનું પાન કરે છે, તેમાં કોઈ દેષ નથી, એજ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંગ કરવામાં કઈ દોષ નથી. ૧૨
ટકાથ-ઉદાહરણે દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરવા માટે તે શાકત આદિ મંતવાદીએ પિંગ પક્ષીનું દષ્ટાંત આપે છે –
જેવી રીતે આકાશમાં રહેતાં પિગ (કપિંજલ) પક્ષીઓ સ્થિર જલનું જ પાન કરતા હોવાથી તેમને જીનું ઉપમર્દન કરવાના ઈષને પાત્ર બનવું પડતું નથી, એ જ પ્રમાણે કામપ્રાર્થિની સ્ત્રીની સાથે કામગ સેવવાથી કોઈ દેષ લાગતું નથી. સ્ત્રીના શરીરને દર્ભ (ડાભ નામના ઘાસ) વડે આચ્છાદિત રાગદ્વેષથી રહિત ભાવે, કેવળ પુત્પત્તિની અભિલાષાથી સ્ત્રીને પરિભેગ કરનારને કપિલ પક્ષીના સમાન કોઈ દોષ લાગતું નથી. તેઓ એનું प्रतिपाहन ४२ छ-'धमार्थ पुत्रकामस्य' त्याह
For Private And Personal Use Only