________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
सूत्रकृताङ्गसूत्रे 'धर्मार्थ पुत्रकामस्य स्वदारेवधिकारिणः।।
ऋतुकालविधानेन दोषस्तत्र न विद्यते ।।१।। एवमुदासीनतया व्यवस्थितानां वादिनां दोषो भवति । कि यदि कोऽपि कस्यचिच्छिरः खण्डयित्वा, उदासीनतया पराङ्मुखस्तिष्ठेत् । तारता कि राजदण्डाद्वि. मुखः स्यात् । तत्किं स राजपुरुषे ने निबद्धया । यथा वा कचिद् द्विषन् अन्येनाऽदृष्टो विषं पीत्वोदासीनः उपविशेत , तावता किं तस्य मरणं न भवेत् । यथा वा-कश्चिद्राजकुलात रत्लान्यादाय मूक उदासीनतया उपविशन् चौराऽपराधादपगतो भविष्यति?
तथैव यथा कथंचित्कृतः स्त्रीभोगो न कथमपि अदोपाय । अपि तु दोषोत्या. दकः स्यादेव । तथोक्तम्
धर्म का पालन करने के लिए पुत्रोत्पत्ति के निमित्त अपनी स्त्री पर अधिकार रखनेवाला पुरुष यदि ऋतुकाल में स्त्री से समागम करता है तो इसमें कोई दोष नहीं है ॥१॥ __इस प्रकार उदासीन होकर रहे हुए वादियों को दोष होता है। अगर कोई किसी का मस्तक काटकर और उदासीन होकर विमुख हो जाय तो क्या राजकीय दण्ड से छुटकारा पा जाएगा? क्या राजपुरुष उसे गिरफ्तार नहीं करेंगे ? अथवा जैसे कोई दूसरों के देखे विना विषका पान करके उदासीन होकर बैठ जाएँ तो उसका मरण नहीं होगा क्या कोई राजमहल से चुरा कर कोई वस्तु ले आवे और उदासीन हो कर चुपचाप बैठ जाएँ तो चोरी के अपराध से मुक्त हो जाएगा। इसी प्रकार स्त्री के साथ समागम किसी भी प्रकार क्यों न किया
ધર્મનું પાલન કરવાને માટે પુત્રે ૫ત્તિને નિમિત્તે, પિતાની પત્ની પર અધિકાર રાખનાર જે હતુકાળમાં પોતાની પત્ની સાથે સંભોગનું સેવન કરે, તે તેમાં કઈ દોષ લાગતું નથી. ૧
આ પ્રકારે ઉદાસીનવૃત્તિ ધારણ કરીને સ્ત્રીઓ સાથે કામગ સેવનારને છેષ અવશ્ય લાગે જ છે. જે કોઈ માણસ કેઇનું મસ્તક કાપી નાંખીને ઉદાસીનતા ધારણ કરીને ત્યાંથી હટી જાય તે શું રાજ્યદંડમાંથી બચી શકે છે ખરે? કેઈ ન જાણે એવી રીતે વિષપાન કરી લઈને ઉદાસીનભાવ ધારણ કરનાર વ્યક્તિ શું વિષની અસરથી મુક્ત રહી શકે છે ખરી? રાજમહેલમાં ચોરી કરીને કોઈ માણસ ઉદાસીનવૃત્તિ ધારણ કરીને ચુપચાપ બેસી જાય તે શું અપરાધથી મુક્ત થઈ જાય છે ખરો?
એજ પ્રમાણે કઈ પણ પ્રકારે અથવા કઈ પણ નિમિત્તે સ્ત્રીની સાથે
For Private And Personal Use Only