________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
सूत्रकृताङ्गसूत्र ते विद्यन्ते । अत्र दृष्टान्तं दर्शयति-तरुणए' तरुणके, स्तनंधयबालके इव-यथा 'पूयणा' पूतना उरभ्री आसक्ता भवति । तथैवेमेऽपि शाक्तादयो वादिनः मनोरमासु आसक्ताः। • यद्वा-तरुण के स्थापत्ये यथा, पूतना पशु जातिविशेषः मेषः अध्यासक्तः, तद्वदेव । मेषाणां स्थापत्येऽतीव स्नेहो भवति । एकदा सर्वपशूनामपत्यानि निर्जलकूपे पतितानि । तद् दृष्ट्वा सर्वे पशवः संजातदया अप यस्नेहात्तत्र समवेताः। किन्तु प्राप्तुमुपायमपश्यन्तः कूपतटे एव निषण्णाः । मेषस्तु तथाविधमपत्यं दृष्ट्वा कूपे पतितः । इति दृष्ट्वा मनिणीतं यत् मेषाणां सापत्ये स्नेहाधिक्यमिति । हैं। इस विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे पूजना बालों में आसक्त होती है, उसी प्रकार यह शाक्त आदि भी महिलाओं में आसक्त है। . अथवा जैसे पूतना अर्थात् भेड अपने बालक में आमत होती है, उसी प्रकार यह वादी भी स्त्रियों में आसक्त हैं । भेडों को अपनी सन्तान पर अतीव अनुराग होता है। एक बार सब पशुओं के बच्चे कूप में गिर गए। यह देखकर सभी पशुओं को बडी करुणा उत्पन्न हुई और सन्तान प्रेम के कारण वे इकट्ठे हुए। किन्तु कुए में गिरे बच्चों को प्राप्त करने का कोई उपाय न सूझा। अतएव वे सब विषादयुक्त होकर कृपके किनारे ही खडे हो रहे मगर भेड अपने पच्चे को गिरा देख स्वयं भी कूप में गिर पडा । यह घटना देखकर सघने यह निर्णय किया कि भेडों को अपनी सन्तान पर अत्यधिक स्नेह होता है । तात्पर्य બાળકેમાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીર્થિક લલનાઓમાં આસક્ત હોય છે.
પૂતનાને બીજો અર્થ “ઘેટી થાય છે. જેવી રીતે ઘેટી પિતાના બચામાં ખૂબ જ આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીચિ કે સ્ત્રીઓમાં આસક્ત હોય છે. ઘેટીને પોતાના બચ્ચાંઓ પર ઘણો અનુરાગ હોય છે, તે વાત નીચેની કથા દ્વારા સિદ્ધ થાય છે. એક વખત એવું બન્યું કે ઘણું પશુઓનાં બચ્ચાં કૂવામાં પડી ગયાં. તે વાતની ખબર પડતા તે પશુઓનાં દુ:ખનો પાર ન રહ્યો. તેઓ સતાના પ્રેમને કારણે કૂવાને કાંઠે એકઠાં થયાં. પરંતુ કૂવામાં પડી ગયેલાં પિતાનાં બચ્ચાંઓને બહાર કાઢવાનો કોઈ ઉપાય તેમને જડશે નહીં. તેથી તેઓ ખૂબ જ વિષાદને અનુભક કરતાં કૂવાને કાંઠે જ ઊભાં રહ્યાં. પરન્તુ મેઢી (ઘેટી) પિતાના બચ્ચાને પાણીમાં પડેલું દેખીને કુવામાં કૂદી પડી. આ ઘટના જોઈને સમરત પ્રાણીઓએ એવું કબૂલ કર્યું કે ઘેટીને પિતાનાં બચ્ચાં પર સૌથી વધારે અનુરાગ હોય છે. આ કથનને
For Private And Personal Use Only