________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थवोधिनो टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५५ सिक्केतिभाषाप्रसिद्धवर्णवत् दर्शने विपरीतं दृश्यते मुद्रणे च सम्यगाकारेण दृश्यते इति । एतादृशं सुखं परमानन्दमोक्षसुखस्य कारणं कथं स्यात् , कथमपि कारणभावं नाश्रयन्ते इति । यदपि केशलोचादिकं दुःखकारणतया भवद्भिः प्रतिपादितम्, मूढ पुरुष ही उसे सुख मानते हैं किन्तु असल में सुखाभास होने के कारण वह दुःख है । कहा भी है 'दुःखात्मकेषु विषयेषु' इत्यादि ।
अज्ञानी जीवों की गति कैसी विपरीत होती है। जो विषय दुःखरूप हैं उन्हें वे सुखरूप मानते हैं और जो यमनियमसंयम आदि सुखरूप हैं उन्हें दुःखरूप समझते हैं ! किसी धातु पर जो अक्षर या वर्ण अंकित किये जाते हैं, बे देखने पर उलटे दिखाई देते हैं, परन्तु जब उन्हें मुद्रित किया जाता-छापा जाता है, तब सीधे हो जाते हैं। संसारी जीवों की सुखदुःख के विषय में ऐसी ही उलटी समझ होती है।
इस प्रकार पर पदार्थो पर अवलम्बित, इन्द्रियों ग्राह्य, कर्मषध का कारण, दुःखका मूल, क्षगविनश्वर और अनैकान्तिक विषय सुख स्वावलम्बी, इन्द्रियागोचर दुःख से अस्पृष्ट शाश्वत और ऐकान्तिक मुक्तिसुख का कारण किस प्रकार हो सकता है ? इनमें कोई अनुरू पता नहीं है, अतएव आपके कथनानुसार भी विषयसुख मोक्षसुख का कारण नहीं हो सकता।
'दुःखात्मकेषु विषयेषु' त्याह
અજ્ઞાની મનુષ્યોને સ્વભાવ કે વિચિત્ર હોય છે. વિષયે કે જે દુઃખ રૂપ છે તેમને તેઓ સુખરૂપ માને છે, અને યમ, નિયમ, સંયમ આદિ જે સુખરૂપ વસ્તુઓ છે તેમને તેઓ દુઃખરૂપ સમજે છે. કઈ ધાતુના સિક્કા પર જે અક્ષરે અથવા વ અંકિત કરવામાં આવે છે, તેમને જોવામાં આવે તે ઉલટા દેખાય છે, પરંતુ જ્યારે તેમને મુદ્રિત કરવામાં-છાપવામાં આવે છે, ત્યારે તેઓ સવળા દેખાય છે. સંસારી જીની સુખદુઃખના વિષયમાં એવી જ ઊલટી સમજ હોય છે.
આ પ્રકારનું પર પદાર્થો પર અવલંબિત, ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય કર્મબન્ધના કારણરૂપ, દુઃખનું મૂળ, ક્ષણવિનશ્વર અને અનેકતિક વિષયસુખ સ્વાવ લંબી, ઈન્દ્રિયાગાચર, દુઃખથી આપૃષ્ઠ, શાશ્વત અને એકાન્તિક મુક્તિ સુખનું કારણ કેવી રીતે હોઈ શકે ? તેમની વચ્ચે કઈ પણ પ્રકારની અનુરૂપતા (સમાનતા) જ જણાતી નથી, તેથી આપના કથનાનુસાર પણ વિષયસુખ મોક્ષ સુખનું કારણ હોઈ શકતું નથી.
For Private And Personal Use Only