________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५४
सूत्रकृताङ्गसूत्रे समुद्भवः, वनाग्निदग्ध क्षेत्रमूलात् कदलीवृक्षस्योत्पत्तिः, आमतण्डुल जलसंसिक्तः भूतलात् रक्तवर्ण विशेषितशाकस्य समुत्पत्तिभवति, तथा गोलोमतो दुर्वा जायते । तथा-यदपि मनोज्ञाहारादिकं सुखकारणतया-उपक्षिप्तम् , तदपि न सम्यक् । मनोज्ञाहारसेवनेनापि रोगादिसंभवात् ।
किं च-वैषयिकन्तु दुःखपतीकारकारणतया मुखं भवितुं नाईति । विषय. जनितसुखस्य सर्वदेव दुःखमिलितत्वात् दुःखरूपतेव विद्यते । योऽयन्तत्र मूढानां सुखाऽऽभासः सोऽपि दुःखरूप एव । तदुक्तम्
दुःखात्मकेषु विषयेषु मुखाऽभिमानः, सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः। उत्कीर्णवर्णपदपंक्तिरिवाऽन्यरूपा,
सारूप्यमेति विपरीतगतिप्रयोगात् ।। के मूत्र का योग होने पर गोबर से विच्छू की उत्पत्ति हो जाती है, दावानल से दग्ध वेत के भूल से कदली वृक्ष की उत्पत्ति होती है, कच्चे तन्दुल एवं जल से सिक्त भूतल से लाल रंग का एक विशेष शाक उत्पन्न होता है तथा गोरोम से दूब की उत्पत्ति देखी जाती है। __ मनोज्ञ आहार आदि को सुख का कारण कहना भी ठीक नहीं क्योंकि उसके सेवन से भी रोगादि की उत्पत्ति देखी जाती है। इसके अतिरिक्त वैषयिक सुख वास्तव में सुख ही नहीं है, वह तो दुःख का ही कारण होता है । वैषयिक मुख में दुःखों का सम्मिश्रण रहता है, अतएव वह विषमिश्रित भोजन के समान वस्तुतः दुःख ही है
કાચા તન્દુલ (ખા) અને પાણી વડે સિક્ત ભૂતલમાંથી લાલ રંગનું એક વિશિષ્ટ શાક ઉત્પન્ન થાય છે, તથા ગોરમ (ગાયની રુવાંટી) વડે દબ (41) अपत्ति ५ छे.
મનોજ્ઞ આહાર આદિને સુખના કારણરૂપ ગણવા તે પણ ઉચિત નથી, કારણ કે તેના સેવનથી પણ રેગાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. વળી વૈષયિક સુખ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સુખ રૂપ જ નથી, તે તે દુઃખના પ્રતીકારના જ કારણ રૂપ હોય છે. વૈષયિક સુખમાં દુખે નું મિશ્રણ રહે છે. તેથી વિષમિશ્રિત ભેજનની જેમ તે ખરી રીતે તે દુઃખ રૂપ જ હોય છે. મૂઢ માણસ જ તેને સુખરૂપ માને છે, પરંતુ ખરી રીતે તે તે સુખાભાસ રૂપ હેવાને કારણે દુઃખ રૂપ જ છે. કહ્યું પણ છે કે –
For Private And Personal Use Only