________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५६
सूत्रकृताङ्गसूत्रे
तदपि अल्पसत्वानामेव दुःखकारणं केसलोचादिकम् । महापुरुषाणां परमार्थचिन्तापरायणानां महत्वता सर्वमेवैतत् सुखायैव भवति ।
अपगतमयरागभेदोमुनिः तृणादि संस्ठारकेऽपि शयानो यादृशं सुखं लभते तादृशं सुखं चक्रवर्तिनामपि न भवति । तथोक्तम् -
'तणसंधारनिसष्णो वि मुणिवरी भट्टरागमयमोहो । जं पावई मुतिसुहं को तं चकाही वि ॥ १ ॥ ' छाया - तृणसंस्तारनिषण्णोऽपि मुनिवरो भ्रष्टरागमदमोहः । यत्प्राप्नोति मुक्तिसुखं कुतस्तत् चक्रवर्त्त्यपि ॥ १ ॥
आपने केशलोच आदि को दुःख का कारण कहा है किन्तु वह कायर पुरुषों को ही दुःख का कारण होता है । परमार्थ के चिन्तन में परायण महापुरुष महान् सत्त्रशाली होते हैं । उनको वह सुखावह ही होता है ।
रागद्वेष मदमोह आदि विकारों से रहित मुनि घास की शय्या पर शयन करता हुआ भी जिस अनिर्वचनीय सुख का अनुभव करता है, वह सुख तो चकवर्तियों के नसीब में भी नहीं होता। कहा भी है- 'तण संधारनिण्णो वि' इत्यादि ।
तों के संस्तारक पर आसीन मुनि रागद्वेष मदमोह से रहित होने के कारण जिस निवृत्ति सुख की अनुभूति करता है, वह सुख चक्रवर्ती को कहां प्राप्त हो सकता है ?
આપે કેશલુ'ચન આદિને દુ:ખતુ કારણ કહ્યું છે, પરન્તુ તે માત્ર કાયર પુરુષોને માટે જ દુઃખતુ' કારણુ અને છે. પરમાના (આમહિતના-માક્ષના) ચિત્ત્વતમાં પરાયણુ મહાપુરુષા ખૂબ જ સત્ત્વશાળી હાય છે તેમને માટે તે તે સુખાવડુ જ હાય છે.
રાગદ્વેષ, મદ, મેહ આદિ વિકારાથી રહિત મુનિને ઘાસની શય્યા પર શયત કરતાં જે અવનીય સુખને અનુભવ થાય છે, તે સુખ તે ચક્રવતી - એને સુંદર, મુલાયમ શય્યામાં શયન કરવા છતાં પ્રાપ્ત થતું નથી पछे -- तणसंभारनिसण्णो वि' इत्याह
ભૃગુના સંસ્તારક (બિછાના) પર શયન કરતા અથવા બેસતા મુનિ રાગ, દ્વેષ, મદ અને મેહથી રહિત નિવૃત્તિ સુખના અનુભવ કરે છે, તે જે સુખના અનુભવ કરે છે, તે સુખ તે ચક્રવતી એને પશુ કયાં પ્રાપ્ત થઈ શકે છે ??
For Private And Personal Use Only