________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् ११७ शुभकर्मरूपाऽमितापेन 'लित्ता' लिप्ताः 'उज्झिया' उज्झिताः सदसद्विवेकरहिताः । तथा-'असमाहिया' असमाहिताः साधूनां विद्वेषकरणात् शुभाऽध्यवसायवर्जिता भवन्तो विद्यन्ते । यथा 'अरुयस्स' अरुषः अरुषोन्नणस्य 'अतिकडूइयं' अतिकण्डू. यितम्-खर्जनम् । 'न सेयं' न श्रेयः यथा-व्रणस्याऽतिखर्जनं न श्रेयो भवति । अपि तु 'अवरज्झई' अपराध्यति, तस्कण्डूयनं दोपमेवाऽऽवहति । ____ अयं भावः-वयं निष्किचनाः परिग्रहरहिता इति कृत्वा पडूजीवनिकायानां रक्षासाधनं पात्राघुपकरणमपि परित्यज्याऽशुद्धाहारादिकानामुपभोगेनाऽवश्यं भावी, अशुभकर्मलेपः। द्रव्यक्षेत्रकालभावानपेक्षणेन संयमोपकरणानामपि पात्रादीनां त्यागो न शुमाय । अपि तु व्रणादिकण्डूयनवत् दोषाय एव भवतीति ॥१३॥ मिथ्यादृष्टि एवं साधुनिन्दा के द्वारा उत्पन्न अशुभ कर्मरूप अभिताप से लिप्त हो, मत् असत् के विवेक से रहित हो तथा साधुओं पर द्वेष रखने के कारण शुभ अध्यवसाय से रहित हो । याद रक्खो घाव को बहुत खुजलाना श्रेयस्कर नहीं है । उसे खुजलाने से दोष की ही उत्पत्ति होती है। ____ तात्पर्य यह है-'हम अकिंचन हैं, अपरिग्रही है। ऐसा मान कर षट् जीवनिकायों की रक्षा के साधन पात्र आदि उपकरणों को भी त्यागकर यदि अशुभ आहार का उपभोग करें तो दोषों से बचाव नहीं हो सकता । ऐसा करने से अशुभ कर्मों का लेप अवश्य होगा। द्रव्य, क्षेत्र काल और भाव की अपेक्षा न करके संयम के उपकरण पात्र आदि
ઉપ જિંત અશુમ કમરૂપ અભિતાપથી તમે લિપ્ત છે, તમે સત અસતા વિવેકથી વિહીન છે, તથા સાધુઓ પર દ્વેષ રાખવાને કારણે શુભ અધ્યવસયથી પણ રહિત છે, ઘને બહુ ખંજવાળ શ્રેયસ્કર નથી ! જેમ ઘાને વધારે ને વધારે ખંજવાળવાથી ઘા વકરે છે, એ જ પ્રમાણે પોતાના દે સામે જેવાને બદલે અન્યના ગુણોને દેષરૂપે બતાવવાથી પિોતે જ તીવ્ર કર્મને બન્ધ કરે છે.
તાત્પર્ય એ છે કે અમે અકિંચન અને અપરિગ્રહી છીએ. એવું માનીને છરાયના જીવોની રક્ષાને માટે પાત્ર આદિ ઉપકરણને ત્યાગ કરવામાં આવે અને ગૃહસ્થના પાત્રમાં અશુદ્ધ (દેષયુક્ત) આહારને ઉપગ કરવામાં આવે, તે સાધુ તે દેથી બચી શકતા નથી, એવું કરવાથી અશુભ કર્મોને લેપ અવશ્ય લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ વિચાર
For Private And Personal Use Only