________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रयार्थबोधिनी टीका प्र. थु. अ. ३ उ. ३ वादपराजितान्यतीर्थिक धृष्टताप्र० १२७
अत्र धर्मविचारे सादिद्वारेण निर्णयो न विधेयः किन्तु प्रत्यक्ष एव बहुजनसंगततया तथा राजाद्याश्रयतया 'अयमेव मदीयो धर्मः' श्रेयसे, न तु धर्मान्तरमिति विवदन्ते । अत्रोत्तरम् - यदि बहवोपि - अन्धा रूपं न पश्यन्ति घटादौ, किन्तु -एकोऽपि - अनन्धः पश्यति रूपम् । किं तावता घटे रूपाभावम् उत्प्रेक्षितुं शक्नोति कोऽपि तथैव बालः बहवोऽपि सर्वज्ञमतिपादितं धर्म न जानन्ति । किं तावता'न स धर्म:' इति प्रतिपादयितुं शक्ष्यन्ति ? केऽपि ? इति । तथोक्तं
'एरंडकgरासी जहा य गोसीसचंदणपलस्स ।
मोल्ले न होज्ज सरिसो कित्तियमेत्तो गणितो ॥ १ ॥
धर्म के विषय में हेतु आदि के द्वारा निर्णय नहीं करना चाहिये । हमारा धर्म बहुसंख्यक लोगों द्वारा मान्य है और उसे राजादि का आश्रय प्राप्त है, अतएव वही कल्याणकारी है ।'
इसका उत्तर यह है बहुतेरे अन्धे घट आदि में रहे हुए रूप को नहीं देख पाते किन्तु एक ही सूझता मनुष्य उस रूप को देखता है। इतने मात्र से क्या कोई घट में रूप के अभाव की कल्पना कर सकता है ? इसी प्रकार अज्ञानी होने के कारण अधिकांश लोग सर्वज्ञ प्रतिपादित धर्म को नहीं जान पाते। क्या इसी से यह कहा जा सकता है कि वह धर्म ही नहीं है ? कहा भी है- " एरण्डकदुरासी" इत्यादि ।
एरंड की लकड़ियों का ढेर होने पर भी वह एक पल प्रमाण गोशीर्ष चन्दन के मूल्य की बराबरी नहीं कर सकना, चाहे उसे कितना ही क्यों न गिना जाय ॥ १ ॥
*આખા સંસારનુ' હિત કરનાર અષ્ટાંગ નિમિત્ત જ જાણવા ચેાગ્ય છે. તેને જ ધમ માનવા જોઈએ.’
વળી તેઓ એવુ કહે છે કે-ધર્મની બાબતમાં હેતુ આદિ દ્વારા નિશ્ ય કરવા જોઇએ નહીં. અમારા ધર્મને લેાકેાની માટી સખ્યાએ સ્વી કાર્યું છે અને તેને રાજ્યાશ્રય પણ મળ્યા છે, તેથી તેને જ કલ્યાણકારી માનવે એઇએ.’
આ પ્રકારના તેમના કથનનો આ પ્રમાણે ઉત્તર આપવા જોઇએ-ઘણા આંધળાંએ ઘડા આદિના રૂપને જોઇ શકતા નથી, પરન્તુ એક જ દુખત માણસ તે રૂપને જોઇ શકે છે. શું તે કારણે ઘટ આદિમાં રૂપને અભાવ હાવાની કલ્પના કરવી વ્યાજબી છે ખરી? એજ પ્રમાણે અધિકાંશ લેક અજ્ઞાની હેવાને કારણે સત્રજ્ઞ પ્રતિપાદિત ધમને જાણી શકતા નથી. શુ તેથી એવું કહી શકાય છે કે તે ધમ જ નથી ? કહ્યું પણ છે કે
'एरण्डकटूरासी' इत्याहि
એરડાના લાકડાનો એક ઢગલે હાય તે પણ તે એક પલપ્રમાણ
For Private And Personal Use Only