________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८ ...
सूत्रकृताङ्गरो तहवि गणणातिरेगो जह रासी सो न चंदणसरिच्छो । तह निविण्णाण महाजणो वि मोल्ले विसंवयति ॥२॥ एको सचक्खुगो जह अंधलयाणं सरहिं बहुएहि । होइ वरं दट्टयो णहु ते बहुगा अपेच्छंता ।।३।। एवं बहुगावि मूढा ण पमाणं जे गई ण याणंति ।
संसारगमणगुविल णिउगस्स य बंधमोक्खस्स ॥४। छाया-एरण्डकाष्ठराशियथा च गोशीर्षचन्दनपलस्य ।
मूल्ये न भवेत् सदृशः कियन्मात्री गण्यमानः ॥१॥ तथापि गणनातिरेको यथा राशिः स न चन्दनसहशः। तथा निविज्ञानमहाजनोऽपि मूल्ये विसंवदते ॥२॥ एकः सचक्षुष्को यथा अन्धानां शतैर्बहुभि भवति वरं द्रष्टव्यो नैव ते बहुका अप्रेक्षमाणाः ॥३॥ एवं बहुका अपि मुढा न प्रमाणं ये गति न जानन्ति ।
संसारगमन गुपिलं निपुणस्य च बन्धमोक्षस्य ॥४॥१७॥ "तह वि गणणातिरेगो' इत्यादि ।
गणना में अधिक बह ढेर जैले चन्दन के समान नहीं हो सकता, उसी प्रकार ज्ञानहीन बहुसंख्यक लोग भी ज्ञानवान् अल्पसंख्यको की घरापरी नहीं कर सकते। वे लोग उसके मूल्य में विसंवाद करते हैं ॥२॥
"एको सचक्खुको जह" इत्यादि।
एक नेत्रवान् पुरुष अनेक सैकड़ों अंगों से अच्छा समझना चाहिए। न देखने वाले बहुत से लोग अच्छे नहीं कहे जाते ॥३॥ ગશીર્ષ ચન્દનના મૂલ્યની બરાબરી કરી શકતા નથી, પછી ભલે તેની ગમે તેટલી કિંમત આંકવામાં આવતી હોય. આવા
'तह वि गणणातिरेगो' त्याह
પ્રમાણમાં માટે હોવા છતાં પણ તે એરંડાના લાકડાઓને ઢગલે જેવી રીતે ચન્દનના મૂલ્યની બરાબરી કરી શકતું નથી, એજ પ્રમાણે જ્ઞાનહીન ઘણા લોકો પણ જ્ઞાનવાનું થડા લેકેની બરાબરી કરી શકતા નથી તે અન્ય મતવાદીઓ અનુયાયીઓની સંખ્યાને આધારે કોઈપણ મતનું મૂલ્ય આંકવામાં ભૂલ કરે છે. કેરા ___ 'एकको सचखुगो जह' या -
આંધળા ઘણા માગુ કરતા દેખતે એક પુરુષ વધુ મહત્વ ધરાવે છે. સેંકડે આંધળાઓ દેખ્યા વિના વસ્તુના રૂપનું જે વર્ણન કરે તેના કરતાં એ જ દેખતા માણસ દ્વારા વસ્તુના રૂપનું જે વર્ણન કરવામાં આવે, તે અધિક માનવા ગ્ય ગણાય છે.
For Private And Personal Use Only