________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे जडाः (विसीयंति) विषीदन्ति शिथिला भवंति, (उज्जाणंसि) उद्याने उच्चमार्गे (दुबला व) दुर्बला वृषमा इव असमर्थाः भवन्तीति ॥२०॥
टीका--इहाऽऽनन्तर्येऽर्थे समुपन्यस्तस्तस्योपसंहारार्थमाह-'भिक्खुचरियाए' भिक्षुर्यायाम् भिक्षूणां साधूनामुद्युक्तविहारिणां, चरिया-चर्या दशविध-चक्रवाल, सामाचारी, इच्छा, मिथ्येत्यादिका । तादृशचर्यया-'चोइया' नोदिताः आचार्यादिमिः प्रेरिताः, साधूनामाचारपरिपालनाय 'जवित्तये' यापयितुम् साधुसमाचारे अशक्तिमन्तः । स्वनिर्वाह करणे-'अच यंता' अशक्नुवन्तः । 'मंदा' मंदा: कातराः अल्पसत्वाः जीवाः, 'तत्थ' तस्मिन् संयमपरिपालने । 'विसीयंति' विषी. दन्ति' शिथिल हो जाते हैं 'उज्ज्ञआणसि-उद्याने' उचे मार्ग में 'दुन्छलाय-दुर्वला।' इव दुर्बल बैल जैसे गिर जाते हैं अर्थात् मूर्ख जन संयम से चलित हो जाते हैं ।२०।
अन्वयार्थ--भिक्षुचर्या अर्थात् साधु की समाचारी का पालन करने के लिए प्रेरित किये हुए और उसका पालन करने में समर्थ न होते हुए मन्द साधु संयम में शिथिल हो जाते हैं उसका परित्याग कर देते हैं, जैसे उच्च मार्ग में अर्थात् चढाव में दुर्बल बैल असमर्थ हो जाते है॥२०॥ __टीकार्थ-जो विषय पहले प्रतिपादन किया गया है, उसका उपसंहार करने के लिए कहते हैं-शास्त्रानुसार विहार करने वाले मुनियों की इच्छाकार मिपाकार आदि दस प्रकार की सामाचारी कही गई है। उस सामाचारी का पालन करने के लिये जय आचार्य आदि के द्वारा प्रेरणा की जाती है और साधु उसका पालन करने में समर्थ नहीं होते 'विसीयति-विषीदन्ति' शिथित नय छ, 'उजाणसि-उद्याने' या भागभां 'दुब्बलाव-दुर्बलाः इव' हु An वी रीत पडी जय मथात् य२ માણસ સંયમથી ચલિત થઈ જાય છે. ૨૦
સૂત્રાર્થ-જેવી રીતે દુર્બળ બળ સીધું ચઢાણ ચડવાને અસમર્થ હોય છે, એજ પ્રમાણે સાધુની સમાચારીનું પાલન કરવા માટે ગમે તેટલે પ્રેરિત કરવામાં આવે, તે પણ તેનું પાલન કરવાનું સામર્થ્ય જે સાધુમાં ન હોય, તે સાધુ સંયમના પાલનમાં શિથિલ થઈ જાય છે અને સંયમને પરિત્યાગ પણ કરી નાખે છે. પારો
ટીકાર્થ –આ ઉદ્દેશાના પહેલાના સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષયનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે-સાધુઓએ ઈચ્છાકાર, મિથ્યાકાર આદિ દસ પ્રકારની સમાચારોનું પાલન કરવું પડે છે, આચાર્ય દ્વારા આ સાધુ સમાચારીનું પાલન કરવાની સાધુઓને વારંવાર પ્રેરણા આપવામાં આવતી હોય છે. પરંતુ કઈ કઈ અલ્પસત્વ, મન્દમતિ અને કાયર સાધુ તેનું
For Private And Personal Use Only