________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ८५ संभाव्यते । तत्र का कथाऽतिदुवैलानां वृद्धवलीवर्दानाम् । एवमावर्त्तरहितस्य धैर्यशालिनो विवेकिनोऽपि यदाऽवसादनं संभाव्यते तदा का कथा जगदुपद्रवोपद्रुतानां मन्दानामिति भावः । संयमपरिपालनेऽसमर्थास्तथा तपसा भीतभीता मन्दमज्ञाः साधनः संयममागें तथा क्लेशमनुभवन्ति, यथा अत्युच्चमार्गे वृद्धा दुर्बला वृषमा इति ॥२१॥
उपसंहरन्नाह-मूत्रकारः-एवं' इत्यादि। मूलम्-एवं निमंतणं लद्धं मुच्छिया गिद्धा इत्थीसु।
अज्झोववन्ना कामेहिं चोइजंता गयागिहं ॥२२॥त्ति बेमि।। छाया--एवं निमन्त्रणं लब्ध्या मूच्छिता गृद्धाः स्त्रीषु ।
___अध्युपपन्नाः कामेषु नोद्यमाना गता गृहम् ॥२२॥ इति ब्रवीमि॥ अर्थात् कायर लोग उसी प्रकार दुःखी होते हैं जिस प्रकार बूढे एवं दुर्वल बैल सीधे चढाव वाले विकट मार्ग में असमर्थ हो जाते हैं ? ऐसे मार्ग में यौवनसम्पन्न और शक्तिशाली बडे बडे बैल भी हार मान सकते हैं जो बूढे एवं निबल बैलों की तो बात ही क्या है। आवर्ती से रहित धैर्यवान् और विवेकशाली मुनि भी हार मान सकते हैं तो दूसरों का उपद्रव होने पर अधीर लोग क्यों नहीं हार मानेगे ?
आशय यह है कि संयमपालन में असमर्थ और तपस्या से पीडित हुए अधैर्यवान साधु संयम के मार्ग में क्लेश का अनुभव करते हैं, जैसे बूढे एवं दुर्बल बैल चढाव वाले मार्ग में दुःखी होते है ॥२१॥ આવેલ છે. જેવી રીતે વૃદ્ધ, નિર્બળ બળદે સીધા ચઢાણવાળા વિટ માગ પર બેજાનું વહન કરતા પીડા અનુભવે છે, એ જ પ્રમાણે અપસવ, કાયર પુરુષો પણ સંયમભારનું વહન કરતા પીડા અનુભવે છે. સીધા ચઢાણવાળા માર્ગ પર બેજાનું વહન કરવામાં યૌવન અને શક્તિસંપન્ન બળદે પણ જે પાછાં પડે છે, તે વૃદ્ધ અને નિર્બળ બળદની તે વાત જ શી કરવી? એ જ પ્રમાણે ઉગ્ર ઉપસર્ગો અને પરીષહે આવી પડે ત્યારે ભલભલા ધૈર્યવાનું અને વિવેકશાળી મુનિએ પણ સંયમના માર્ગેથી ચલાયમાન થઈ જાય છે, તે અધીર અને કાયર મુનિજનેની તે વાત જ શી કરવી?
આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે વૃદ્ધ અને કમજોર બળદ ચઢાણવાળ માર્ગ કાપતાં દુઃખી થાય છે, એ જ પ્રમાણે અલપસત્વ અને અબૈર્યવાન સાધુએ સંયમન્નારનું વહન કરવામાં કલેશને અનુભવ કરે છે, કારણ કે તેઓ પાંચ મહાવ્રત, સાધુ સામાચારી અને તપસ્યા આદિનું પાલન કરવાને અસમર્થ હોય છે. ૨૧
For Private And Personal Use Only