________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसने संग्रामसमये उपस्थिते सति 'भीरु' भीमा प्रबलशत्रुपरसतीक्ष्णासिकुन्तशक्ति प्रभृतिशस्त्राघातेन बिभेति यः स भीरुः कातरः पुरुषः 'पिट्टो' पृष्ठता-प्रथमत एव 'वलयं' वल पम्-परिखाम् , यत्र जलं वलयाकारेण व्यवदिशतं भवति, तादृशं दुर्गस्थानम् । तथा गहणं' गहनम् , कठिनस्थानं दुःखनिदेशगादिकं स्थानम् । तथा-'म' आच्छादकं वृक्षादिभिराकीर्ण गिरिग्रहादिस्थानम् 'वेहइ' प्रेक्षते-पश्यति आत्मनस्त्राणाय भीरूः पुरुष ए चिन्तयति-परानयं' पराजयम् फोकः 'जाणई' जानाति, कदाचिदल्पबलोऽपि जयति, बहुबलोऽपि पराजयम् आसादयति । प्रथमत एमाऽऽस्मनो रक्षणाय स्थानमन्वेषयति । यतः 'जीवन् नरो भदशतानि पश्येत्' इति । तस्मात् प्रथमत एव स्वप्राणत्राणस्थानमवलोकयति । होने पर, सपल शत्रु के द्वारा अत्यन्त तीक्ष्ण तलवार, भाला शक्ति आदि शस्त्रों के आघात से डरने वाला भीरु अर्थात् कायर पुरुष पहले से ही, पीछे की ओर वलय या परिखा को, जिसमें जल गोलाकार रूप में रहता है, देखता है । अथवा वह गहन अर्थात् ऐसे कठिन स्थान को देखता है, जहां बड़ी कठिनाई से प्रवेश किया जाय या निकला जाय । या वह वृक्ष आदि से आच्छादित गिरि गुफा आदि स्थानों को अन्वेषण करता है। वह भीरु सोचता है पराजय को कौन जानता है। कभी कभी निर्बल भी जीत जाता है और बलबान भी हार जाता है। ऐसा सोचकर वह अपने प्राण बचाने के लिए पहले से ही स्थान की तलाश करता है। क्योंकि कहा है-'जीवन नरो भद्र शतानि पश्येत्' इत्यादि। દ્વારા જ અહીં પ્રતિપાદન કર્યું છે-જેવી રીતે યુદ્ધને પ્રસંગ આવી પડે ત્યારે સબળ શત્રુના અત્યંત તીણ તલવાર, તીર, ભાલા આદિ શસ્ત્રોના ઘાથી ડરના કાયર પુરુષ પહેલેથી જ છૂપાઈ જવા લાયક સ્થાનેની શોધ કરતા રહે છે. એવા સ્થાને અહીં ગણાવવામાં આવ્યાં છે–ચારે બાજુ પાણીથી ઘેરાયેલું દુશ્મન પ્રવેશ ન કરી શકે એવું સ્થળ, જ્યાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડે એવું ગહન સ્થાન, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગિરિગુફા આદિ સ્થાનની તે શોધ કરતે રહે છે. તેને એવો વિચાર થાય છે કે યુદ્ધમાં જ્ય થશે કે પરાજય થશે તે કોણ જાણે છે? ક્યારેક નિર્બળ દુશ્મને વિજય મેળવે છે અને શુરવીરો હારી જાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે પોતાનાં પ્રાણ બચાવવાને માટે પહેલેથી જ આશ્રયસ્થાનની શોધ કરે છે. કહ્યું પણ छ -'जीवन् नरो भद्रशतानि पश्येत्' 'पते। न२ सद्र। -भास पते
For Private And Personal Use Only