________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
सूत्रकृताङ्गसूत्रे ज्ञानदर्शनचारित्रस्य मरूपकः (परिमासेजा) परिभाषेत ब्रूयात् (एवं) एवं अनन्तरोक्तं (मासंता) प्रभाषमाणाः (तुब्भे) यूयं (दुपक्खं चेव) दुष्पक्षं दुष्टः पक्षो दुष्पक्षः तम् अथवा रागहेयात्मकं पक्षद्वयं (सेवह) सेवधमिति ॥११॥
टीका:--'ह' अब पूर्वपक्ष समाप्त्यनन्तरम् 'मोकवविसारए' मोक्षविशारदः मरूपका, मोक्षस्य तत्कारणस्य ज्ञानदर्शनचारित्रात्यस्य विशारदः मरूपका 'भिक्खू' भिक्षु भिक्षणशीलः, 'ते' तान् पतिकूलोपस्थितान् अन्यदर्शिनः । 'एवं' अनन्तरोदीरितमार्गेण 'पभासंता' प्रभाषमाणाः सन्तः अन्यदर्श निना साधुस्वरूपधारिणो गृहस्थाश्च 'दुपक्वं दुष्पक्षम् , दुष्टः पक्षो दुष्पक्षः तमेव । 'तुम्भे' यूयम् ‘से वह' सेवनम् । अावा-रागद्वेषात्मक पक्षद्वयं सेवचम् । सद्पण स्यापि स्वपक्षस्य समर्थनात् रागः । तथा-निदुष्टस्याऽपि संयममार्गप्रतिक्षेपकरणात पद्वेषः। यद्वा-आधानिकोदेशिकान्नादिमोजियाद् गृहस्थपक्षस्याऽसेवनम् । दुष्पक्ष अर्थात् दूषित पक्ष या द्विपक्ष (रागद्वेषरूप पक्ष) का सेवन कर रहे हो ॥११॥
टीकार्थ-यहां 'अर्थ' शब्द पूर्वपक्ष की समाप्ति का सूचक है। मोक्ष में विशारद अर्थात् म.क्ष के कारणभूत ज्ञान, दर्शन और चारित्र तप का निरूपण करने में कुशल भिक्षु प्रतिकूल रूप से उपस्थित उन अन्य दर्शनियों से इस प्रकार कहे हमारे ऊपर असमीचीन आक्षेप करते हुए तुम साधुवेषधारी या गृहस्थ दूषित पक्ष का सेवन करते हो या रागद्वेष रूप द्विपक्ष का सेवन करते हो। अपने सदोष पक्ष का समर्थन करने के कारण राग और निर्दोष संयममार्ग पर भी आक्षेप करने के कारण द्वेषरूप पक्ष है । अथवा आधाकर्मी तथा औद्देशिक अन्न
“આ પ્રકારના આક્ષેપ કરનારા તમે લેકો દુપક્ષ (દૂષિત પક્ષ)નું અથવા દ્વિપક્ષનું (રાગદ્વેષ રૂપ પક્ષનું) સેવન કરી રહ્યા છે.” ૧૧
ટીકાર્થ—અહીં અથ પદ પૂર્વપક્ષની સમાપ્તિનું સૂચક છે. મોક્ષમાર્ગના વિશારદ મિક્ષ સાધવામાં કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું નિરૂપણ કરવામાં સાધુએ અન્ય મતવાદિઓના પૂર્વોક્ત આક્ષેપોને જવાબ આ પ્રમાણે આપ જોઈએ—અમારા ઉપર અનુચિત આક્ષેપ કરનારા તમે સાધુવેષ. ધારી અથવા ગુડ દૂષિત પક્ષનું સેવન કરે છે–અથવા રાગદ્વેષ દ્વિપક્ષનું સેવન કરે છે. એટલે કે તમારા સદેષ પક્ષનું સમર્થન કરવાને કારણે તમે રાગ રૂપ પક્ષનું સેવન કરે છે અને નિર્દોષ સંયમમાર્ગ સામે આક્ષેપ કરવાથી વૈષ રૂપ પક્ષનું સેવન કરે છે, અથવા આધાકર્મ આદિ દેષયુક્ત તથા ઔદેશિક અન્ન આદિને આહાર કરવાને કારણે આ૫ ગૃહરથ પક્ષનું
For Private And Personal Use Only