________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०८
सूत्रकृताङ्गसूत्रे कारितया च बद्धाः मातापित कलत्रादिरागपाशः ये ते संबद्धाः गृहवासिनः पामराः पुरुषाः, तादृशैः पुरुषैः समस्तुल्यः कल्पो व्यवहारोऽनुष्ठानं येषां ते संबद्धसमकल्याः, गृहस्थाऽनुष्ठानतुल्याऽनुष्ठानवन्तः । 'अन्नमन्ने समुच्छिया' अन्योऽन्येषु मूञ्छिताः, यथा गृहस्थ पिता पुत्रेषु आसक्तः, कलत्रं पत्यौ, पतिश्च कलत्रादौ आसक्तो भवति । तथा साधुरपि-गुरुः शिष्येऽनुरज्यति, शिष्यश्च स्वगुरौ, दृश्यते हि इदानीमपि गुरु यः कश्चित् सशिष्यं यथा सम्मानयति स्निग्धसालसनेत्री सस्नेहं पश्यति न तथा परकीयं शिष्यम् , न वा शिष्यो यथा स्वगुरुं समानदृष्टया पश्यति तथाऽन्यं साधुम् । अतः कथं न गृहस्थव्यवहारस्य समानतां न करोति ।
टीकार्य-जैसे गृहस्थ मातापिताकलत्र आदि के रागबन्धन में बंधे होते हैं और परस्पर एक दूसरे के सहायक होते हैं, उसी प्रकार ये साधु भी आपस में बंधे हैं, अतएव इनका आचार गृहस्थी में पिता पुत्रों पर आसक्त होता है, परस्त्री पति पर अनुराम करती है, और पति पत्नी में आसक्त होता है, उसी प्रकार इनमें गुरु का शिष्य पर और शिष्य का गुरु पर अनुराग है। आजकल भी ऐसा देखा जाता है कि गुरु अपने शिष्य का जैसा सन्मान करता है, स्नेहपूर्ण नेत्रों से जिस प्रकार देखता है, पैसा परकीय साधु को नहीं देखता। इसी प्रकार शिष्य जिस प्रकार अपने गुरु के प्रति सम्मान की दृष्टि रखता है, वैसी दृष्टि अन्य साधु के प्रति नहीं रखता। तो फिर इनका व्यवहार गृहस्थों के समान क्यों नहीं
ટીકાથ—અન્ય મતવાદીઓ જૈન સાધુની આ પ્રકારની ટીકા કરે છેગૃવસ્થ માતા-પિતા, પત્ની આદિના રાગ બધમાં બંધાયેલા હોય છે, તે પ્રમાણે શ્રમણે પણ પરસ્પરના રાગ બન્ધનમાં બંધાયેલા હોય છે. જેવી રીતે ગૃહસ્થે એક બીજાના સહાયક બને છે, એ જ પ્રમાણે સાધુએ પણ એક બીજા પ્રત્યેના અનુરાગને કારણે એક બીજાને સહાય કરતા હોય છે. આ પ્રકારે તેમને આચા૨ ગૃહસ્થના જે જ છે. જેવી રીતે ઘરમાં माता, पिता, पुत्र, पत्नी, पति, माहि ४ wlon प्रत्ये मनु२॥ २॥. – એક બીજામાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે સાધુઓમાં ગુરુ-શિષ્ય પ્રત્યે અને શિષ્ય-ગુરુ પ્રત્યે અનુરાગ રાખતા હોય છે. એવું જોવામાં આવે છે કે ગુરુ પિતાના શિષ્યો પ્રત્યે જેવા સન્માનભાવથી જોવે છેતેમની સામે જેવી નેહપૂર્ણ દષ્ટિ વડે દેખે છે, એવી સનેહપૂર્ણ નજરે અન્ય સાધુઓ તરફ જોતા નથી. એ જ પ્રમાણે શિષ્ય પિતાના ગુરુ પ્રત્યે જે સન્માનભાવ રાખે છે. એ સન્માનભાવ અન્ય સાધુઓ પ્રત્યે રાખતા નથી. આ પ્રકારે
For Private And Personal Use Only