________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे भिक्षुकं भिक्षाचरणशीलम् 'एगे' एके केचनाऽन्यकुदर्शनमतानुमारिणः। 'परिभासंति' परिभाषन्ते आक्षेपयुक्तं वचनं ब्रुवन्ति । 'जे एवं परिभासंति' ये एवं परिभाषन्ते ये एवमित्थं साक्षेपाचनं कथयन्ति, ते गोशाकमतानुसारिणः 'समाहिए' समावे-मोक्षरूपात् समाधेः संगमानुष्ठानद्वा । 'अनिए' अन्तिके दूरे एव तिष्ठन्ति । निरवद्याचारेण संयमानुष्ठानं कुर्वतोऽपि भिक्षस्थ निन्दावचनं ये कथयन्ति ते गोशालकमतानुसारिणोऽन्यदर्शनिलो वा मोक्षासंयमानुष्ठानाद्वा दरे स्थिता एव भवन्ति । 'परीवादात खरो भवति श्वा वै भवति निन्दकः' इतिलोकोक्त्या तस्य निन्दाकारिणोऽधमलोकगमनस्य श्रवणात् संयममाप्तिनव कथमपि भवतीति ॥८॥ कोई कुमतानुसारी लोग आक्षेप करते हैं। किन्तु जो इस प्रकार आक्षेप वचन कहते हैं, वे गोशालक के अनुयायी मोक्षरूप अथवा संयमानुष्ठानरूप समाधि से दूर ही रहते हैं अर्थात् उन्हें न तो संयमरूप समाधि की प्राप्ति होती है और न मोक्षरूप समाधि ही प्राप्त होती है। __ अभिप्राय यह है कि निष्पाप आचरण के द्वारा संयम का अनुष्ठान करने वाले भिक्षु के प्रति जो निन्दामय वचनों का प्रयोग करते हैं, वे गोशालकमत के अनुयायी अथवा अन्यमतावलम्बी मोक्ष से या संयमानुष्ठान से दूर ही रहते हैं। दूसरे का परिवाद करने वाला गर्दभ के रूप में और निन्दा करने वाला कुत्ते के रूप में उत्पन्न होता है। इस लोकोक्ति के अनुसार निन्दक को अधोगति में जाना पड़ता है। उसे संयम की प्राप्ति किसी भी प्रकार नहीं हो सकती ॥८॥ ઉત્તમ જીવન જીવનારા શિશુને માટે પણ કઈ કઈ કુમતાનુસારી. અવિચારી લો આક્ષેપ કરે છે. પરંતુ આ પ્રકારના આક્ષેપ કરનારા આજીવિકે (ગશાલકના અનુયાયીઓ) આદિ લેકે મોક્ષરૂપ અથવા સંયમાનુષ્ઠાન રૂપ સમાધિની દૂર જ રહે છે. એટલે કે તેમને સંયમરૂપ સમાધિની પ્રાપ્તિ પણ થતી નથી અને મોક્ષરૂપ સમાધિની પણ પ્રાપ્તિ નથી.
આ કથનને ભાવાર્થ એ છે કે નિષ્પા૫ આચરણ દ્વારા સંયમની આરાધના કરનારા ભિક્ષુની વિરુદ્ધમાં જેએ નિન્દા વચનને પ્રવેશ કરે છે, એવા લેકે–ગશાલકના અનુયાયીઓ તથા અન્ય મતવાદીઓ–મિક્ષથી અથવા સંયમનુષ્ઠાનથી દૂર જ રહે છે.
“પરંપરિવાદ કરનારા લે કે ગધેડારૂપે અને નિન્દા કરનાર લેકે કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે, આ લેકેકિત અનુસાર નિન્દકને અગતિમાં જવું પડે છે. એવા નિર્જકને કઈ પણ પ્રકારે સંયમની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૮
For Private And Personal Use Only