________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे कुता-कस्मात्कारणात् ते 'दोसो' दोषः, संस्मारपालनपूर्वकं विहारकारिणः सर्वमपि पापं विनष्टम् । तपसा क्षीगक्लेशस्य भवतोऽतः परं नैव पापं संभवति । तपाममात्रादेव अतो वस्त्रालंकारादिभिः कृतेऽप्युपभोगे न ते पापसंभावनेति भावः । इच्चे' इत्येवै प्रकारेण साधु ते नक्रवत्योदया । 'निमंतेति' निमन्त्रयन्ति । नीगरेग मूयर व नीवारेग मुकरमित्र । यथा नीवारादि धान्यविशेपाणां प्रलोभनं दया बधिकस्तं मुकर गर्ने पातयति । तद्वदिमे राजानो मुनि प्रलोभ्य यातनाय प्रयतन्ते । हे साधो ! भाता चिरकालं संयमानुष्ठानं कृतम् , अतः परं स्त्रीवस्त्रादिभोगेनापि भवतो दोषो न भविष्यति । एवं प्रलोभनकमा. मन्य साधुमपि लोकाः पातयन्ति, सकर धान्यदाने ने वेति भावः ॥१९॥
टीकार्थ--(वे कहते हैं) हे मुनिश्रेष्ठ ! आपने चिरकालपर्यन्त संयम विहार किया है अर्थात् संगम का पालन करते हुए ग्रामानुग्राम विष रण किया है, अब आप को पाप का स्पर्श कैसे हो सकता है ? संयम पालनपूर्वक विहार करने वाले के सभी पाप नष्ट हो चुके हैं । तपस्या के द्वारा आप के सभी क्लेश क्षीण हो चुके हैं। आप को अब पाप कैसा ! उस तप के प्रभाव से अब आप को पाप का स्पर्श नहीं होगा, भले ही आप बत्र गंध अलंकार आदि का भोग करें। इस प्रकार कह कर वे चक्रवर्ती आदि साधु को भोगोपभोग के लिए आमंत्रित करते हैं । जैसे चावल आदि के दानों का प्रलोभन देकर व (शिकारी) शुकर को गड्ढे में गिराता है, उसी प्रकार वे लोग मुनि को परित करने के लिये प्रयत्न करते हैं।
સંયમવિહાર કર્યો છે, એટલે કે સંયમનું પાલન કરતા થકા આપે પ્રામાનુગ્રામમાં વિચરણ કર્યું છે. સંયમની દીર્ઘકાળ પતિ આરાધના કરવાને લીધે આપના સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે. તપસ્યા દ્વારા આપના સઘળાં પાપે ક્ષીણ થઈ ચુકયાં છે હવે આપને પાપને સ્પર્શ જ કેવી રીતે થઈ શકે? આપના તે તપના પ્રભાવથી આપને પાપને સ્પર્શ જ નહીં થઈ શકે! –વસ્ત્ર, ગંધ, અલંકાર આદિને ઉપભોગ કરવા છતાં આપને પાપ સ્પર્શી શકે તેમ નથી?” તે આપ તેને ઉપભોગ શા માટે કરતા નથી આ પ્રમાણે રાજ, રાજમંત્રી, પુરોહિત આઢિ જને સાધુને ભેગીપભેગ પ્રત્યે આકર્ષે છે. જેવી રીતે ચોખા આદિનું પ્રલોભન દઈને શિકારી ભૂકરને ખાડામાં પાડી નાખે છે, એજ પ્રમાણે લોકે મુનિને સંયમના માર્ગથી ચલાયમાન કરીને સંસારરૂપ ખાડામાં તેનું પતન કરાવવા પ્રયત્ન કરે છે.
For Private And Personal Use Only