________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे विवद्धः साधुरल्पमत्यो भाति यस्य 'पिट्टो' पृष्ठतः पश्चात् 'परिसपंति' परिसर्पन्ति चलन्ति बान्धवाः, 'नवग्गहे हस्थीव नवग्रहः हस्तीव, नवीनगृहीतो हस्तीव विवद्धो भवति, यथा ग्रहणकर्तारः पश्चात् तमनुवर्तमानाः भवंति चलन्ति । तथाऽस्यापि साधोस्ते अनुकूलनामेव चरंति, तेषां पश्चात्यनलंति, तथा 'सुयगोच्च अदए' सनागौरिव अगा, यथा नवममता गौः स्ववत्सस्य पार्श्वे एव तिष्ठति, तं परित्यज्य न कुत्रापि गच्छति तथा नानातसाधोः परिवाराः बान्धवादयः साधु परित्यज्य न कुत्रापि गच्छन्ति, साधोः सामीप्यमेवानुतिष्ठन्ति । एवं स्वजनाऽऽहितमोहमापन्नः साधुः प्रवज्यां परित्यज्य गृहं विशति, तत्रापारमोहजालपरिवृतः परिवार परिवेष्टित एवं विष्ट नीति भावार्थः ॥११॥ मलम्-रऐ संगो मणुस्साणं पायर्याला इवे अतारिमा।
कीवा जत्थ य किस्तांति नाइसंगहि मुंच्छिया॥१२॥ बंधे हुए साधु के पीछे पीछे उसके बान्धव चलते हैं। जैसे नवीन हाथी को पकड़ने वाले उसी के अनुकूल वर्ताव करते हैं, उसी प्रकार वे भी उसी के अनुसार चलते हैं । जैसे नवीन ब्याई हुई गाय अपने बछडे के पास ही रहती है, उसे छोड कर अन्यत्र नहीं जाती, उसी प्रकार उस साधु के बान्धव आदि परिजन उसके पास ही रहते हैं। उसे छोड़कर अन्यत्र नहीं जाते।
आशय यह है कि इस प्रकार स्वजनों के सम्पर्क से मोह को प्राप्त वह साधु प्रव्रज्या का परित्याग करके घर चला जाता है। वहां अपार मोहजाल में फंसकर और परिवार से घिर कर रहता है ॥११॥ સાધુની પાછળ પાછળ તેના સંસારી સ્વજને ચાલે છે–ગ્રહવાસનો ત્યાગ કરવા છતાં તેઓ તે સાધુનો સાથ છેડતા નથી જેવી રીતે જંગલમાંથી હાથીને પકડી લાવનાર માણસે હાથીને અનુકૂળ વર્તાવ કરીને હાથીને પોતાને વશ કરી લે છે, એ જ પ્રમાણે સંસારી સ્વજને પણ તે સાધુને અનુકૂળ થઈ પડે એવે વર્તાવ રાખીને તેને વશ કરી લે છે. જેમ તાજી વિવાયેલી ગાય પિતાના વાછડાની પાસે જ રહે છે. તેને છોડીને બીજે જતી નથી, એજ પ્રમાણે તે સાધુના સ્વજને તેની પાસે જ રહે છે–તેને પિતાની નજરથી દૂર થવા દેતા નથી. આ પ્રકારે સ્વજનેને સંપર્ક ચાલ રહેવાથી તે નવદીક્ષિત, અપસવ સાધુ મેહને વશ થઈને સાધુ પ્રત્રને ત્યાગ કરીને ઘેર ચાલ્યા જાય છે. ત્યાં તે અપાર હજાળમાં ફસાઈ જઈને સંસારમાં અટવાયા કરે છે. ૧૧
For Private And Personal Use Only