Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (18) યોગદષ્ટિસમુરચય શાસ્ત્રનું સ્વરૂપ થવાની ઈચ્છાથી કહે છે - शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः / શ્રાદ્ધક્ય તત્રવધેન વરસવિસ્તાર | 4 | બીજો શ્રાદ્ધ અપ્રમાદીને શક્તિ તણે અનુસાર, તીવ્રબંધ મૃત શ્રુતકી, વળી તે અવિકલ ધાર, 4, અર્થ :–અને શાસ્ત્રગ તે અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને શ્રદ્ધાવંતને જાણ; અને તે તીવ્ર બોધવાળા આગમ-વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને) અવિકલ-અખંડ એ હોય છે. વિવેચન અહી ગશાસ્ત્રની પરિભાષામાં બીજા “શાસ્ત્રોગ”નું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનગ તે શાસ્ત્રોગ. શાસ્ત્રનું જ્યાં પ્રધાનપણું છે તે શાસ્ત્રશાસ્ત્રોગ ચેગ કહેવાય છે. આ શાસ્ત્રગમાં આગમજ્ઞાનનું-મૃતબેધનું એટલું બધું તીવ્રપણું-તીર્ણપણું હોય છે, એટલું બધું પટુત્વ-નિપુણપણું-કુશલપણું હોય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવડે કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દેષનું પણ અહીં જાણપણું હોય છે, તથા સૂક્ષમ ઉપગપૂર્વકઆત્મજાગૃતિપૂર્વક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ બરાબર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્ત્રગ અવિકલ-અખંડ હોય છે, ખોડખાંપણ વિનાને, નિરતિચાર હોય છે. કૃત્તિ:-રાજયોનg-શાસ્ત્રગ તે, શાસ્ત્રપ્રધાનયોગ તે શાસવેગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ, તે વળી–-- અહીં, ગતંત્રમાં, જોયઃ-જા . કાનો? કેવો છે તે માટે કહ્યું યથાશક્તિ-યથાશક્તિ, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે. કમાન –અપ્રમાદી, વિકથા વગેરે પ્રમાદથી રહિત, આનું જ વિશેષણ આપે છે - શ્રાદ્ધક્ય–શ્રાદ્ધને-શ્રદ્ધાળુને, તેવા પ્રકારને મોહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક-સમ્યક પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારને-શ્રદ્ધાતને. તત્રવોથેર–તીવ્રબોધવાળા, હેતુભૂત એવા પટુ-નિપુણ બોધવાળા. વરસા–વચનથી, આગમથી, અવિશ૮:-અવિકલ, અખંડ. તથા-તેમ જ કાલ આદિની વિકલતાની અબાધાએ કરીને પણ અવિકલ-અખંડ, કારણ કે અપટુ (અકુશળ) હેય તે અતિચાર દેષના જ્ઞાતા-જાણનાર હેય નહિ, અતિચાર દેષ જાણે નહિં.