Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
( ૫૯૮)
યાગદૃષ્ટિસસુક્ષય
કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને-તૃપ્ત થયેલાને કાંઇ જરૂર રહેતી • આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે' હવે કેાઈ આલંબન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબનસાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજાત્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદાતિ જાગ્રત એવી ઉજાગર દશામાં ખિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયુ' હાવાથી સાધનની કઇ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા ડાવાથી એને હવે કંઇ કરવાનું રહ્યું નથી.
“ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્યે, આનંદધન પ્રભુ જાગે રે. ''—શ્રી આનનજી.
દશા
આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણકામ થઇ ચૂકયા છે; કારણ કે જ્યારથી ચેતન પાતે વિભાવથી ઉલટા થઇ–વિમુખ થઇ, સમય પામી પેાતાને સ્વભાવ ગ્રહણ કરી લીધા છે, ત્યારથી જ જે જે લેવા યાગ્ય હતું તે તે સ તેણે કૃતકૃત્ય જ્ઞાન- લઈ લીધુ છે, અને જે જે ત્યાગ યાગ્ય હતું, તે તે સવ છેડી દીધું છે. એટલે તેને હવે કંઇ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું ખીજું કાંઇ રહ્યું નથી, તા હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ ચેાગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધેા છે. “ જમહિં તે ચેતન વિભાવસે ઉટિ આપુ, સમા પાઈ અપને સુભાવ ગઢી લીના હૈ, તમહિ' તે જો જો લેન જોગ સેા સે। સખ લીના, જો જો ત્યાગ જોગ સેા સે। સખ છાંડી દીનેા હૈ. લેવેકી ન રહી ઠાર ત્યાગિયેકા નાંહિ ઔર, બાકી કહા ઉમર્યાં જુ, કારજ નવીનેા હૈ; સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરત્ર ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીના હૈ. —શ્રી મનારસીદાસકૃત હિંદી સમયસાર, આવી પરમ અદ્ભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પેાતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યાં છે, એવા પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વધુ વેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશ'સા કરતાં પરમેાલ્લાસથી કહે છે કે:-~~
""
લેવેકી ન રહી ઠોર, ત્યાગીવેકી નાહિ ઔર; આકી કહા ઉખ^ જુ. કારજ નવીન હૈ.”
“ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણુ' પ્રાપ્ત થયુ. એટલે હવે બીજુ કાઈ ક્ષેત્ર કઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપના તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂખ પણ ઇચ્છે નહિ; અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે, ત્યાં તે પછી બીજું કઈ રહ્યું