________________
મુક્તતત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવ: અવાંતર સિદ્ધિ
વિવેચન
જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી-પરમાર્થથી નથી એમ કહો, તે વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હો, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કઈ પ્રમાણ વિદ્યમાન નથી.
ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું.
એટલે નિત્ય પક્ષવાદી કહે છે કે–તમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂતિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી,
તે કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે ? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે ભ્રાંત છે. આથી શું? તેને પુનઃ જવાબ આપે છે કે–આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કઈ છે નહિં.
.
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३।।
ગિજ્ઞાન જે માન તે અવસ્થાન્તર તે તાસ; તો શું ? ભ્રાંત આ અન્યથા, સિદ્ધસાણતા ખાસ. ૨૦૩
અર્થ :–અને ગિજ્ઞાન માન છે–પ્રમાણ છે એમ જે કહો, તે તે વિજ્ઞાન તે યેગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તે કે–આ ગિજ્ઞાન બ્રાંત હોય, નહિં તે એનું અભાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય.
ગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહો, તે તે યોગીજ્ઞાન
ગીનું અવ
કૃત્તિ–વૉજિલ્લાને સુ-ગિજ્ઞાન જ, કાર્ન રેત-અત્ર જે પ્રમાણ છે, આ આશંકાને કહે છે, તવા
તુ-તેનું અવસ્થાતર જ, યેગી અવસ્થાન્તર જ, ત–તે, ગિનાન છે. તતઃ વિં–તેથી શું ? એમ આ આવીને કહે છે-જાતનેચાત-આ મિજ્ઞાન ભ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અભ્રાંતપણે સતે, શું? તો કે-સિદ્ધાર્થતા-સિદ્ધસાધ્યતા થાય,-અવયભેદની ઉપપત્તિને લીધે..